SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ५ ॥ माविद्यावर मशागवार रुमालागार स्वरमहाशा विहागागाय कामविमार विषयमाझा हितागाम्पि विमाणाय ॥४६॥ ॥ ६ ॥ पश्य काञ्चनमितरपुद्गलमिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं विदितमेव भवादृशाम् ॥ विनय० एवमात्मनि कर्मवशतो, भवति रुपमनेकधा । कर्ममलरहिते तु भगवति भासते काञ्चनविधा ॥ विनय० ज्ञानदर्शनचरणपर्यवपरिवृत: परमेश्वरः ।, एक एवानुभवसदने, स रमतामविनश्वरः ॥ विनय० रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुदा । विनय! विषयातीतसुखरसरतिरुदञ्चतु ते सदा ॥ विनय० ॥ ७ ॥ ॥ ८ ॥ ॥ शान्त सुधारस ॥ ૫ઃ તમને તો ખબર જ છે, સોના જેવી કીમતી ધાતુ પણ જો હલકી ધાતુમાં ભળે તો પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે! ૬: પરભાવની પળોજણમાં પડેલો આત્મા ભાતભાતના સ્વાંગ સર્જે છે. પણ એ જ આત્મા જો કર્મોના મેલથી મુક્ત બની જાય તો શુદ્ધ સોનાની જેમ ઝળહળી ઊઠે છે. ૭ઃ આવા પરમેશ્વર સદૈવ જ્ઞાન-દર્શન અને ચારિત્રના ભાવોથી
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy