SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ NAULT सातियावर माझगवार मरुग्रानाशाह એમ દુર્લભ થકી અતિ જ દુર્લભ-લહી, - બોધિમણિ સકલ ગુણથી ભરેલો, ગુરુ તણી વિપુલ સેવા થકી મેળવી. શાંતરસનું સરસ અમૃત પી લો! જાણજો. ૮ adડી]]]]]] હકીર્ણવિમ[I વિITIST महिनामा JવમાW]) | ૨૧૬ || પીઠિકા | અનુષુપ || સમ્યગુ ધર્મતણું ધ્યાન, જોડતી ચિત્ત પાવના, વીતરાગે કહી શ્રેષ્ઠ, મૈથ્યાદિ ચાર ભાવના. ૧ વળી કહ્યું છે કે – મૈત્રી-પ્રમોદ-કાર્ય-માધ્યચ્ય ભાવ જોડીએ, પોષવા ધર્મનું ધ્યાન, છે રસાયણ દિવ્ય એ. ૨ 11 શાન્ત સુધારસ - ગેય કાચ 11. | ઉપજાતિ || મૈત્રી બીજાની હિતચિંતના તે, પ્રમોદ’ હોવે ગુણ પક્ષપાત, કારુણ્ય' વિશ્વાર્તિ હણ્યાની ઇચ્છા, ‘માધ્યચ્ય’ પાપીજનની ઉપેક્ષા. ૩
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy