SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ 3 મૈત્રી ભાવના 11 મૈત્રી ભાવના 11 સૌ જીવમાં ચિંતવ જીવ! મૈત્રી, આ વિશ્વમાં કોઈ નથી જ વૈરી; થોડાક દીની અહીં જિંદગીમાં, શું વેર બાંધી સળગો નકામાં? ૧ બધાય આ બંધુ થયા હશે , ભવાબ્ધિમાં વાર હજાર તારા; તેથી જ આત્મા સઘળાય આહીં, છે બાંધવો શત્રુ ન કોઈ ભાઈ! ૨ માતા પિતા ભાઈ બહેન પુત્રી, પુત્રાદિરૂપ સઘળાય જીવો; મળ્યા અહીં વાર અનંત તેથી, છે સૌ કુટુંબી જ ન કો પરાયો. ૩ એકેન્દ્રિાદિ પણ જીવ પામી, પંચેન્દ્રિયદિપણું સાચું સાધી, સમ્યકત્વ ક્યારે ભવસિંધુ કેરો, મીટાવશે 'નાદિ અનંત ફેરો. ૪ લોકોની રાગાદિક જે પીડાઓ; યોગો ત્રણે પીડતી શાંત થાઓ! બધાય ચાખો સમતાસુધાને, સર્વત્ર સર્વે સુખિ હો સદાને! ૫ / ૨૧૭ | [માતૃતI] वाचनचन दियाकम हाऊामा नमयार गारहिता ધીરે
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy