SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ | | બોધિદુર્લભ ભાવના 11 સ્વેચ્છદેશોમહીં અનુભવ પામિયો. થાય તે તો અહો અહિતકારી; જીવહિંસાદિનાં ઘોર પાપો થકી, નરકના પથમહીં થાય ચારી. જાણજો. ૩ આયદેશે મળે સુકુલમાં જન્મ પણ, ' ધર્મ જિજ્ઞાસુપણું હોય દૂરે, ચાર સંજ્ઞા તણી પીડથી જગત હા! દુર્દશામાં ડુબી દીન ઝૂરે. જાણજો. ૪ હોય જિજ્ઞાસુ પણ શ્રવણ દુર્લભ અતિ, ધર્મશાસ્ત્રો તણું સુગુરુ પાસે, વ્યર્થ વિકથાદિને રસ રમ્ય ચિત્ત જ્યાં, વિવિધ વિક્ષેપથી મલિન ભાસે! જાણજો. ૫ ધર્મને સાંભળી સમજી જ્યાં આદરે, માંહ્યલા રિપુ મળી સર્વ ભેળા, રાગ ને રોષ વળી થાક નિદ્રાદિ ત્યાં, રોકતા ચૂકવી સુકૃતવેળા ! જાણજો. ૬ લાખ ચોરાશીની યોનિમાં તે અહો! સાંભળી ધર્મની વાત ક્યાં? ઋદ્ધિ-રસ-શાતના ગૌરવે મસ્ત હૈ જગતમાં પ્રાયઃ ઝગડે બધાયે.... જાણજો. ૭ | ૨૦ || [H4dH]]]] वाचनचनक RaઍSિJa हाऊामब ]]8]] દ્વિમુઠીયમ गावदिता
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy