SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રય ભાવના || ભુજંગપ્રયાત ॥ બધી બાજુએથી પડતા ઝરાઓ થકી જેમ જલ્દી ભરાતાં તળાવો; ભર્યા પાપથી આશ્રવે જીવ એમ, બને આકુળા ચંચળા મ્લાન તેમ..... ૧ || શાર્દૂલવિક્રીડિત | જ્યાં હું કાંઈક ભોગવી બળ થકી ખંખેરું કર્મો જરી, ત્યાં તો આશ્રવશત્રુઓ પળ-પળે સિંચંત કર્મો વળી; હા! હા! આશ્રવશત્રુઓ ક્યમ કરી તે રોકવા શક્ય છે?... શી રીતે અતિ ભીમ આ ભવ થકી ને મુક્તિ મારી થશે?....૨ || પ્રહર્ષિણી || ૧. મિથ્યાત્વ ૨. અવિરતિ ૩. કષાય ૪. યોગ નામે, એ ચારેય અશુભ આશ્રવો કહ્યા છે, કર્મોને પ્રતિપળ એહથી ઉપાર્જી, સંસારે ભ્રમવશ પ્રાણિઓ ભમે છે... ૩ 1 આશ્રય ભાવના 11 || ૧૬૬ || मंगल मागी वचनक कारसाजा दिया कम RI6]આવ મીઠા नदममा रम्म गारदाता]म बाजाराण
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy