SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ गमानऊ नातिद्यावर भगवीर चालागाड દા वडागाराच 75स विमार छला કાપ -विमाणाय || ૨૦૦ || 1 tests tag ~ Be pna 11 || રથોદ્ધતા| પાંચ ઇન્દ્રિય, કષાય ચાર ને, પાંચ અવ્રત, કુયોગ ને ત્રણે, ને પચીશ અશુભક્રિયા મળ્યા, બાર-ત્રીશ પણ આશ્રવો કહ્યા.... ૪ || ઇંદ્રવજ્રા | એ આશ્રવો કેરું સ્વરૂપ જાણી, શાસ્ત્રો ભણી થૈ દૃઢ સત્ત્વશાળી, જલ્દી કરો, તે સહુનો નિરોધ, જેથી શમે જીવ, બધા વિરોધ... ૫ ગીત રાગ ધનાશ્રી ભવિજન, ભાવે રે આશ્રવ પરિહરો! સમતાગુણ ઉર આણિ, કરતા એહ રે બહુ ઉછાંછળા, આતમગુણની રે હાણિ. ભવિજન ૧ કુગુરુને યોગે ૨ કુમતિએ ખેંચીયા, મૂકી શિવપુર પંથ, દોડે જાવા રે શિવથી વેગળા, દુષ્ટ ક્રિયા કરી હંત! ભવિજન ૨ અવિરત જીવો રે વિષયને વશ બની, કવિપાક તણાં, ઇહ પરલોકે રે અતિ કષ્ટ ભર્યાં, સહેતા દુઃખ ઘણાં. ભવિજન ૩
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy