SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગંદો વાયુ અંદર ફરતો, ના રોકાતો જ્યાંથી સરતો; તે તનું સુંઘે વારે વારે, બુધજન હસતા તુજ આચારે. ચિંતવ રે ૪ मावियाच मायावार सरुमालागार dદીથી =ldડા/]]47/ कामविमार 4 /1][[, હિતીII) fu विमाणाय બાર અને નવ છિદ્ર જ્યાં ઝમતા, બહુ અશુચિને નિત ન વિરમતા; તે વધુને તું માને પવિત્ર, માનું તે તુજ નવલ ચરિત્ર! ચિંતવ રે ૫ ખાધું સંસ્કૃત સ્વાદુ અન્ન, થાય જુગુપ્સિત જગમાં હન! પીધું પય પણ ગાયનું મીઠું; થાતું નિંદિત મૂત્ર અનીચ્યું. ચિંતવ રે ૬ કેવળ મળના ઢગલા ધરતા, શુચિ ભોજનને અશુચિ કરતા; આ વધુમાં છે એક જ સાર, શિવસાધન સામર્થ્ય ઉદાર! ચિંતવ રે ૭ પુણ્યલભ્ય આ જેણે દીપતું, તે ચેતન, ચાતુરી ચિંતવ તું! સકલ આગમનો થઈને જાણ; કર, તું શાંત સુધારસ પાન! ચિંતવ રે ૮ 11 સુધારસ ~ ગેય કાવ્ય 11
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy