SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ઉપજાતિ | સંસર્ગ જેનો લહીને તુરંત, ચોખ્ખા પદાર્થોય બંને અશુદ્ધ; તે મેલની ખાણ સમા શરીરમાં, ચોખ્ખાઈનો મોહ અહો અપૂર્વ ૪ || સ્વાગતા | એમ જાણી શુચિવાદ અતથ્ય, વિશ્વમાં ઇક પવિત્ર ને પથ્થ; સર્વદોષ મળને હરનારા, ધર્મને જ હૃદયે ધર, પ્યારા! ગીત રાગ આશાવરી ૫ ચિંતવ રે, તનુ આ અતિમેલું! ખોલ વિનય ઉ૨પદ્મ બીડેલું, વિભુ શિવ એક વિવેક નિધાન, પાવન આતમનું ધર ધ્યાન! ચિંતવ ૨ ૧ દંપતિ રજવીરજ વિરચાઈ, સારી હોય શું આ મળખાઈ? બહુ ઢાંક્યો તોય ચંદુ ઝરતા, આ મળકૂએ પ્રેમ શું ધરતા? ચિંતવ ૨ે ૨ કપૂરવાસિત તાંબૂલ ચાવે, મુખને સુરભિત કરતા ભાવે; પણ લાળે ગંદુ દુર્ગંધ, મુખ રહે કેતો કાળ સુગંધિ? ચિંતવ ૨ ૩ 11 અશુચિ ભાવના 1 || ૧૧૭ || मगलमाणीच નયન कारसाजा दिश्राकम में हजाम II) बदममा रम्मी गारदाता| म BEAUT P
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy