SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ मारिया Sa]]. વીર અશુચિ ભાવના બદીલી દ્વિદ4]]J/ मदिमाए વૈશ્યા ]]] દિવાસી વિઘ विमाणाम | ૧૨૬ // | || શાર્દૂલવિક્રીડિત || કાણો મદ્યવિલિપ્ત મદ્યઘડુલો, જ્યાં મદ્યબિંદુ ઝરે, માંજ્યો શુદ્ધમટોડીથી, બહુ અને ધોયો ય ગંગાજળે; ચોકખો થાય ન જેમ, તેમ નરથી કાયા થતી ના શુચિ, ગંધાતા મળ-મૂત્ર-હાડ-ચરબી ને મેલની ખાણ શી. ૧ | મંદાક્રાન્તા || ન્હાયા તોયે વળી વળી કરે સ્નાન ચોખા જળેથી, વારે વારે મલિન તનુને ચર્ચતા ચંદનથી; મૂઢાત્માઓ નિરમળ અમે પામતા પ્રીતિ એમ, ના જાણે હા! તન-ઉકરડો શુદ્ધ આ થાય કેમ? ૨ 11 શાન્ત સુધારસ ~ ગેય કાર્ચ 11 | શાર્દૂલવિક્રીડિત || સંસ્કાર્ય કપૂરાદિથી લસણ ના તોયે સુગંધિ બને, પોષો દુર્જન જન્મથી પણ છતાં પામે ન સૌજન્યને; મેલો દેહ મનુષ્યનો મલિનતા ન મૂકતો તેમ આ, ચોળો તેલ, કરો સુપુષ્ટ, સજીએ શૃંગારથી તોય હા! ૩
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy