SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ-જન્મે વિવિધ પરિગ્રહ, ઘણાં કુટુંબ કરે તું; તેમાંથી ૫૨ભવ જાતાં તને, ફોતરૂં ય ના અનુસરતું. વિનય૦ ૩ મમતા-ખેદનું કારણ ૫૨ના, સ્નેહવિકારો તજ તું! નિઃસંગતતાથી નિર્મળ મધુરા, અનુભવ-સુખરસને ભજ તું! વિનય ૪ કોણ વિવિધ પથના પથિકોને, ચાહે પંથે પંથે? નિજનિજ કર્મોને વશ સ્વજનો-સાથે મમતા શું ગૂંથે? વિનય ૫ પ્રેમરહિત પર પ્રેમ ધરે તે, બહુ સંતાપને સહતો, તુજ પર પ્રેમરહિત પુદ્ગલની, ફોગટ મમતા શું વહતો? વિનય૦ ૬ તજ, સંયોગ વિયોગ સ્વરૂપી, કર, તું નિર્મલ ચિત્ત; મૃગતૃષ્ણા જલકેરા પાને, તરસ ન છીપે કેમે મિત્ત! વિનય ૭ દીનબંધુ જિનવરને ભજ! એ શિવનો સરળ ઉપાય; વમન હરતી રોગ શમતી, શાંત સુધા પીઓ! નિરપાય. વિનય૦ ૮ 11 અન્યત્વ ભાવના 11 || ૧૬૬ || मंगलमार्ग વનવના करमाडा दिया कम दाजाश्म 18T11 तहममारम गावदिता ब्राजाक्षण -----
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy