SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ जगमयनक मातियावह J]94 વીર dI]ë વરદાગી. વિઝા/ TJI काश्मविमार વંચT|HTી, हिवामान्य ala][]) // 9૬૪ || સુખ અનુત્તર સુધીનું અતિ શ્રેષ્ઠ છે, કાળથી તેય પામે વિનાશ; તો પછી અન્ય, કઈ વસ્તુ સંસારની, આ સ્થિર થતી, તે તું મનમાં વિનાશ!... મૂઢ! તું ૫ જેની સાથે રમ્યા, જેમને બહુ નમ્યા, ' જેની સાથે કર્યા પ્રીતિવાદ-, તેમની દેખીએ ભસ્મ તોયે છીએ સ્વસ્થ, હા! ધિફ અમારો પ્રમાદ... મૂઢ! તું ૬ સિંધુની ઊર્મિ જ્યમ, વળી વળી લય ઉગમ, આ સજીવ નિર્જીવ સહુ ભાવ પાવે, ઇન્દ્રજાળની સમા સ્વજન ધન સંગમાં રાચતા મૂઢ જન શાય ભાવે!... મૂઢ! તું ૭ તૃપ્ત ના થાય રે, ત્રસ અને સ્થાવરે જગતને નિત્ય ગળતો કૃતાંત, વક્ત્રગત જે ગળે તાસ હાથે ચડી આપણે કેમ નહિ લેશું અંત?.... મૂઢ! તું, ૮ એક શાશ્વત ચિદાનંદમય આત્મનું. ધ્યાવતો રૂપ સુખ અનુભવું છું, પ્રશમરસ અમૃતના પાનઉત્સવ સદા હો, અહીં સજ્જનોને હું ચાહું... મૂઢ! તું ૯ | શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય || ના
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy