SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અારા ભાવના ॥ શાર્દૂલવિક્રીડિત | જીતી ષટખંડભૂમિ બળથી ચક્રીપણે રાજા! ને અત્યંત બલિષ્ઠ દેવગણ જે આનંદથી ગાજતા! રે, તેઓ પણ મૃત્યુના મુખ તણી દાઢે દળાતા કરે દૃષ્ટિ હીન બની દશે દિશ મહીં કોઈ બચાવે અરે! ૧ || સ્વાગતા || ત્યાં સુધી જ મદમાં વિલસે છે! ત્યાં સુધી જ ગુણથી હુલસે છે! જ્યાં સુધી મનુજકીટ બિચારે-, રક્તનેત્ર જમડે ન નિહાળ્યો! | શિખરિણી || થયું ઝાંખું તેજ પ્રજળતું, પ્રતાપે ય વિણસ્યો, ગયા ઉદ્યોગો ને ધી૨જ બળિયો દેહ કથળ્યો ! સગા ઝૂઝે તેનું ધન લઈ જવા ખૂબ ઝગડી, મનુષ્યોને જ્યારે જમ નિજ કને જાય ઘસડી. ૩ ૨ 11 અશરણ ભાવના 11 || ૧૬૬ || [मगल साम નવન कारसाङ हिग्राकम दाजाश्म પ્રા बदममारा गारहिता []] CROUCH
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy