SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત રાગ રામગિરિ ll અનિત્ય ભાવના ll મૂઢ, તું મુંઝ મા! મૂઢ, તું મુંઝ મા!, ચિંતવી વિભવ – પરિવાર – ગેહ; વાયુકેપિત તૃણે ઉદકબિંદુ જિર્યું, - વિનય, તું જાણજે જીવિત એહ... મૂઢ! તું ૧ પેખ, નશ્વર સદા, વિષયસુખ મિત્રતા, | જોતજોતાં જતી હાસ્ય સાથે, એહ સંસાર છે ક્ષણિક જિમ એક પળ, ઝળહળે નીજથી મેઘ માથે... મૂઢ! તું ૨ દુષ્ટ યૌવન ખરે શ્વાન લાંગુલ પરે – | કુતિલ અતિ, તેય ઝટ નષ્ટ થાવે; તેથી પરમારને વશ પડ્યા અધમ હા! અહીં કર્યું કડવું ના કષ્ટ પાવે? મૂઢ! તું ૩ વિશ્વ દુર્જય જરા, પી જતી બળ ખરાં, દેહ આ લડથડી જાય સારો; તોય જીવોનું નિર્લજ્જ દુબુદ્ધિ મન, ના તજે ત્યાજ્ય મન્મથવિકારો... મૂઢ! તું ૪ | 9:રૂ II मगलमाणासाधनचनक &n)WHS)}e दियाकमम | ||MU|પ્રદ नदममारम गावदिता वडाटाण 94] =
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy