SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ सारिद्यावर रायगवार रुमालागा वरमहाज्ञा विहागागाय सविमार वश्यणाझा हिसागामिय विमाणाय ॥१७॥ पश्यसि किं न मन:परिणामम, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यम्, तद् भवता दुर्वारं रे ॥ अनुभव० ॥५॥ रमय हृदा हृदयङ्गमसमताम्, संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ॥ अनुभव० ॥६॥ अनुपमतीर्थमिदं स्मर चेतनमन्त:स्थितमभिरामं रे । विरतिभावविशदपरिणामम्, लभसे सुखमविरामं रे ॥ अनुभव० ॥७॥ परब्रह्मपरिणामनिदानम्, स्फुटकेवलविज्ञानं रे ।। विरचय विनय! विवेचितगानम्, शान्तसुधारसपानं रे ॥ अनुभव० ॥ ८॥ ॥ शान्त सुधारस ॥ પ: “જે માણસની જેવી ગતિ હોય એવી એની મતિ થાય છે. આ વાત શું કેમ સમજી શકતો નથી! જે માણસનું જેવું ભાવિ હોય છે, એ બદલવું ખૂબ મુશ્કેલ છે! અશક્ય છે! ૬ઃ ચિત્તને આહ્લાદ આપનારી સમતાને હૃદયમાં રમતી કરીને માયાજાળને સંકેલી લે! તારું આયુષ્ય બહુ ઓછું છે. તું નાહક પરપુદ્ગલની ગુલામીમાં ગરીબ બને છે. ૭ઃ અનુપમ
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy