SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ પ્રમાણે ગતિ થાયે, જુઓ જગ નરનાર, ટાળી શકે ના દુર્ગતિ કોઈ, કરો અશુભ પરિહાર. ભાવો૦૫ સમતા રાણી સંગે રમજો સંકેલી માયા જાલ, વ્યર્થ તજો પુદ્ગલ-પરવશતા, આયુ પરિમિત કાલ. ભાવો ૬ અંતર સ્થિત આ ચેતન અનુપમ સકલ તીરથનો સાર, તેના શુભ પરિણામે પામો શાશ્વત સુખ મનોહાર. ભાવો ૭. પરબ્રહ્મ પરિણામનું કારણ કેવલજ્ઞાન નિદાન, / વિનય ધરી સગુણ રસ ચાખો શાંત સુધારસ પાને. ભાવો ૮ || ષોડશ માધ્યચ્યભાવના 11 // 999 | de તીર્થ જેવા સ્મરણીય, શુદ્ધ ચેતનામય તારા ભીતરમાં જે બિરાજે છે, એને વારે વારે સ્મરણપથમાં લાવ. જેથી તને દીર્ઘક, दियाकम સમય સુધી સુખ મળી શકે! ૮: પરબ્રહ્મના પરમ સાધનારૂપ ઉદાસીન ભાવ કેવળજ્ઞાનનો ઉઘાડ કરે છે. એ મેળવવા ગ્રીડ) વિનયવિજયજી દ્વારા રચિત આ શાન્ત-સુધારસનું તું અમૃતપાન કર! |BUS नरममार गावदिता ন
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy