SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગેયાષ્ટક 1 પોડશ માધ્યશ્મભાવના 11 (રાગ : મેં કીનો નહિ તુમ બીન ઓર શું રાગ) ભાવો... માધ્યસ્થ ભાવ ઉદાર, કરવા ભવજલ પાર... અનુભવ ચેતન સુખ અચલ એ સકલ સિદ્ધાંતનો સાર, વંછિત પૂરે કલ્પતરુ સમ મુક્તિ મંદિર ધરનાર. ભાવો ૧ પરિહર પર ચિન્તા, વિચારી નિજ સ્વરૂપ અવિકાર, કેરડો પામે માત્ર જે બોલે, ઉદ્યમી લહે સહકાર. ભાવો ૨ કોઈ સુણે ના હિત-ઉપદેશો, કોપ ન કરજે લગાર, ક્રોધ કરીને નિષ્ફળ તે પર નિજ સુખને નવ હાર. ભાવો ૩ ઉત્કૃત્ર વદતા, જડ કોઈ તજના નિર્મળ શાસ્ત્રનાં નીર, મૂત્ર પીવે કોઈ અમૃતને તજી, શું કરે એમાં સુધીર. ભાવો૦૪ मगलमा Jaઝah પર ગુસ્સો ના કરીશ! પારકાની અર્થહીન પલોજણ કરીને તું શા માટે તારા આત્મસુખને ગુમાવે છે? ૪ઃ કેટલાક જડબુદ્ધિના આકરા લોકો શાસ્ત્રોની વાતોને બાજુએ મૂકીને ખોટી વાતો કરે છે. શાસ્ત્રવિરુદ્ધ દલીલો કરે છે. કોઈ જો સરસ દૂધ છોડીને વિક્રમને મૂત્ર પીવા તત્પર હોય તો આપણે શું કરવાના હતા? JlJJશ્રદ્ધ नदममारम गारसिताराम Bીક્ષI][
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy