SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય પૃષ્ઠ નંબર ધર્મવિષયક દ્રવ્ય અને પર્યાય અન્યતર જિજ્ઞાસામાં દ્રવ્યાર્થિકનયથી આત્મા જ ધર્મ છે એ પ્રકારનું વચન. ધર્મના લક્ષણની વિચારણા કે ધર્મવિષયક તત્ત્વ વિચારણામાં નયના નિર્દેશની સંગતિ - ઉદ્ધરણપૂર્વક. એક નયથી ધર્મના લક્ષણની પ્રરૂપણા વખતે વ્યવહારનયથી જ ધર્મનું લક્ષણ કરવામાં યુક્તિ - ઉદ્ધરણપૂર્વક. સર્વઆશંકાના નિરાકરણ માટે નયદ્રયથી ધર્મના લક્ષણના કથનની આવશ્યકતા – ઉદ્ધરણપૂર્વક. વ્યવહારનય અને નિશ્ચયનયથી હિંસાનું સ્વરૂપ. ધર્મના લક્ષણની ઉચિતતાનું ઉદ્ધરણ. ૧૪૮૧-૧૪૮૯. વિધિ અને ભક્તિથી યુક્ત દ્રવ્યસ્તવમાં ધર્મરૂપતાની સ્થાપક યુક્તિ. દ્રવ્યસ્તવના વિષયમાં લંપાક, પાર્જચંદ્ર વિધિભ્રાંત અને સિદ્ધાંતિકના ભિન્ન-ભિન્ન અભિગમોનું સ્વરૂ૫. ૧૪૮૯-૧૪૯૧ ૯૬. દ્રવ્યસ્તવનું ગાંભીર્ય, ગુરુપરતંત્રતાથી જ દ્રવ્યસ્તવના ગંભીર અર્થની પ્રાપ્તિ. ૧૪૯૨ પરમાત્મભક્તિની ઉત્તરોત્તર ભૂમિકાઓ. ૧૪૯૨-૧૪૯૪ પાર્શ્વનાથ ભગવાનની વિશેષતા. લંપાકમતના દૂષણમાં પરમાત્મહુતિરૂપતાની યુક્તિ. ૧૪૯૪-૧૪૯૩ વ્યવહારનય અને નિશ્ચયનયથી પરમાત્માની ભક્તિ. શિષ્ટપુરુષો વડે થતી ભગવઉપાસનાનું સ્વરૂપ. પરમતના દૂષણથી જ પરમાત્મભક્તિની પ્રાપ્તિનું ઉદ્ધરણ. ૧૪૯૬-૧૫૦૦ નિશ્ચયનયની ભક્તિ અંતર્ગત સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ. ધ્યાનદશામાં નિશ્ચયનયની ભક્તિ અને વ્યુત્થાનદશામાં વ્યવહારનયની ભક્તિ . ૧૫૦૦-૧૫૦૪ ૯૮-૧૦૩, જિનપ્રતિમાની વિશિષ્ટ રીતે સ્તુતિ. ૧૫૦૫-૧૫૪૫ ૯૮. | પૂ. , યશોવિજયજી મહારાજને પ્રતિમાદર્શનથી પ્રાપ્ત થયેલ ફળ, ગુણસ્થાનકભેદથી દાન-દયાના સ્વરૂપનો ભેદ. ૧પ૦૫ ૯૭..
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy