SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય પૃષ્ઠ નંબર અનાદરણીયતા બતાવનાર પૂર્વપક્ષીનું નૈગમન ના સ્વીકારપૂર્વક નિરાકરણ. | ૧૪૬૯-૧૪૭૩ પરિણતિરૂપભાવગ્રાહકનિશ્ચયનયનો ધર્મવિષયક અભ્યપગમ, એવંભૂતનય ઉસ્થિત નિશ્ચયનયનું સ્થાન, પરિણતિરૂપભાવગ્રાહકનિશ્ચયનયને અભિમત ધર્મથી પહેલાના ધર્મમાં વ્યવહારનયથી ધર્મરૂપતા. એવંભૂતનય દ્વારા ઋજુસૂત્રનયની જેમ કુર્તરૂપત્વને જ હેતુ સ્વીકારવામાં યુક્તિ - ઉદ્ધરણપૂર્વક. ઉપયોગરૂપભાવગ્રાહકનિશ્ચયનયથી દ્રવ્યસ્તવમાં શુદ્ધધર્મના સ્વીકારમાં યુક્તિ, ઉપયોગરૂપભાવગ્રાહકનિશ્ચયનયનો ધર્મવિષયક અભ્યપગમ. દ્રવ્યસ્તવમાં વર્તતા શુદ્ધઉપયોગનું સ્વરૂપ. ૧૪૭૩-૧૪૭૬ આત્મસ્વભાવને જ ધર્મરૂપે સ્વીકારતાં ધર્મપુરુષાર્થના અભાવની પ્રાપ્તિ. આત્મસ્વભાવરૂપ ધર્મનું સ્વરૂપ. દ્રવ્યસ્તવમાં આત્મસ્વભાવરૂપનિશ્ચયનયના શુદ્ધધર્મની સંગતિમાં યુક્તિ, દ્રવ્યસ્તવમાં ઋજુસૂત્રનય વિષયભૂત શુભ પરિણામની પ્રાપ્તિ. લક્ષણના અધિકારમાં કે તત્ત્વચિંતાના અધિકારમાં પદાર્થના લક્ષણ વિષયક મર્યાદા. શબ્દનયથી દેશવિરતિધરના સામાયિકમાં ધર્મનો સ્વીકાર અને દેશવિરતિધરના દ્રવ્યસ્તવમાં ધર્મનો અસ્વીકાર. સમભિરૂઢનયથી પ્રમત્તગુણસ્થાનકથી ધર્મનો સ્વીકાર. ૧૪૭૭-૧૪૮૯ દ્રવ્યાસ્તિકનયથી ધર્મ વડે પરિણત આત્માને જ ધર્મરૂપે સ્વીકારમાં યુક્તિ - ઉદ્ધરણપૂર્વક. ૧૪૭૯-૧૪૮૦ જિનપૂજામાં નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જ ધર્મને સ્વીકારવાથી ધર્મપર્યાયને આશ્રયીને આત્માને ધર્મરૂપે અને અન્યપર્યાયને આશ્રયીને અધર્મરૂપે પ્રાપ્તિ. આત્મા જ ધર્મ છે એ પ્રકારના લક્ષણમાં શંકાઓના ઉભાવનપૂર્વક | નયદ્રયથી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત ધર્મના લક્ષણની સંગતિ.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy