SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય પૃષ્ઠ નંબર પરમાત્મદર્શનથી પ્રાપ્ત થતાં શાંતરસનું સ્વરૂપ. પ્રતિમાની પૂજ્યતાના અનિર્ણયમાં પ્રતિમાના દર્શનથી સુખ અને સમાધિની અપ્રાપ્તિ - ઉદ્ધરણપૂર્વક. પ્રતિમાના દર્શનથી થતા ભાવપ્રકર્ષનું ફળ. ભાવચારિત્રનું સ્વરૂપ. જ્ઞાનઉત્કર્ષનું સ્વરૂપ. પરમાત્મભક્તિથી થતી દયાનું સ્વરૂ૫. અનુગ્રાહ્ય એવા ભક્તિ કરનાર અને અનુગ્રાહક એવા પરમાત્માની | તુલ્ય યોગ્યતાથી અનુગ્રાહ્યમાં પ્રવર્ધમાન ગુણસ્થાનકને અનુરૂપ પરમાત્માની દયાની પ્રાપ્તિમાં યુક્તિ – નિશ્ચયનય સંબદ્ધ. યમકઅલંકારના લક્ષણનું ઉદ્ધરણ. ૧૫૦૫-૧૫૧૪ ૯૯. પરમાત્મઅવલંબનથી નિરાલંબનધ્યાન, ધ્યાન માટે જિનપ્રતિમાની શ્રેષ્ઠ અવલંબનરૂપતા. પરમાત્માની વીતરાગમુદ્રાના દર્શન પછી અન્ય મુદ્રાનું અનાકર્ષણ - ઉદ્ધરણપૂર્વક. જિનપ્રતિમાના દર્શનથી નિરાલંબન સુખની પ્રાપ્તિ. ૧૫૧૪-૧૫૧૭ સર્વોત્કૃષ્ટ સ્વરૂપરૂપે જ પરમાત્માની ધ્યેયરૂપતા - ઉદ્ધરણપૂર્વક. | ૧૫૧૭-૧૫૨૦ ભગવરૂપના ધ્યાન વડે નિશ્ચયનયથી અભેદબુદ્ધિની પ્રાપ્તિ - ઉદ્ધરણપૂર્વક. પરમાત્મધ્યાનથી પ્રાપ્ત સમાપત્તિનું સ્વરૂપ. ૧૫૨૧-૧૫૨૨ પરમાત્માને હૃદયમાં સ્થાપન કરવાથી યાવતું અનાલંબનયોગ સુધીની ક્રમસર ચિત્તની ભૂમિકાઓ. નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ. ફલાવંચકયોગથી નિષ્પન્ન થતા અનાલંબનયોગના ઉપયોગનું સ્વરૂપ. જિનપ્રતિમાના અવલંબનથી કેવલજ્ઞાનથી પૂર્વે જ પ્રાદુર્ભાવ થતાં | અનાલંબનયોગની અપ્રાપ્તિની આશંકાનું નિરાકરણ, પરમાર્થથી
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy