SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા ૧૩૨૯ શ્લોક વિષય | પૃષ્ઠ નંબર નિશ્ચયનયની વિવક્ષાથી શ્રુતભાવભાષામાં મિશ્રભાષાનો અસ્વીકાર તથા વ્યવહારનયની વિવક્ષાથી દ્રવ્યભાવભાષામાં મિશ્રભાષાનો સ્વીકાર - ઉદ્ધરણપૂર્વક. ૧૩૨૧-૧૩૨૪ ૯૦. મિશ્રકર્મબંધનો અભાવ હોવાથી દ્રવ્યસ્તવમાં મિશ્રયોગનો અભાવ. ૧૩૨૫ બંધની અપેક્ષાએ મિશ્રકર્મબંધનો અભાવ, સંક્રમની અપેક્ષાએ મિશ્રમોહનીયકર્મની પ્રાપ્તિ. ૧૩૨૫-૧૩૨૮ મિશ્નકર્મબંધના અભાવનું સ્થાપક ઉદ્ધરણ. ૧૩૨૮-૧૩૫૦ મિશ્રકર્મબંધના અભાવનું સાધક અનુમાન. ૧૩૨૮-૧૩૩૧ મિશ્રકર્મબંધના અભાવની સાધક યુક્તિ. કર્મબંધમાં મિથ્યાત્વ આદિ પાંચ કારણો હોવા છતાં યોગને જ બંધમાં હેતુરૂપે સ્વીકારવાની યુક્તિ. | ૧૩૨૯-૧૩૩૧ યોગનિમિત્તક એક સમયના કર્મબંધમાં શુભાશુભરૂપ મિશ્રતની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિઓનું નિરાકરણ. વ્યવહારનયથી મન, વચન અને કાયાના શુભ-અશુભરૂપ મિશ્રયોગનું સ્વરૂપ. દ્રવ્યયોગ અને ભાવયોગનું સ્વરૂપ. વ્યવહારનયથી દ્રવ્યયોગમાં શુભ-અશુભરૂ૫ મિશ્રત્વ અને ભાવયોગમાં મિશ્રત્વના અભાવની સ્થાપક યુક્તિ. કરણ' શબ્દનો યોગ અર્થમાં પ્રયોગ. . નિશ્ચયનયથી દ્રવ્યયોગમાં પણ શુભ-અશુભ મિશ્રત્વના અભાવની યુક્તિ . અધ્યવસાયરૂપ જ ભાવયોગ. આગમમાં ભાવયોગવિષયક નિશ્ચયનયના જ ગ્રહણનું વિશેષ તાત્પર્ય. ૧૩૩૧-૧૩૩૯ ભાવયોગમાં મિશ્રત્વના અભાવનું ઉદ્ધરણ. મિશ્રધ્યાન અને મિશ્રલેશ્યાનો અભાવ. ભાવયોગનું સ્વરૂપ. ૧૩૩-૧૩૩૭
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy