________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય
પૃષ્ઠ નંબર બંધથી મિશ્રમોહનીયકર્મની પ્રાપ્તિ, બંધની અપેક્ષાએ મિશ્રકર્મબંધનો અભાવ.
૧૩૩૭-૧૩૪૦ સંક્રમણવિધિનું સ્વરૂપ. આયુષ્યકર્મમાં પરસ્પર સંક્રમનો અભાવ. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં પરસ્પર સંક્રમનો અભાવ. ધ્રુવબંધી પ્રકૃતિને આશ્રયીને પ્રકૃતિસંક્રમની વિધિ. અધુવબંધી પ્રકૃતિને આશ્રયીને પ્રકૃતિસંક્રમની વિધિ.
૧૩૪૦-૧૩૪૩ દ્રવ્યસ્તવમાં હિંસા હોવાને કારણે જ ધ્રુવબંધી પાપપ્રકૃતિનો બંધ
સ્વીકારવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવકાળમાં જ પુણ્યપ્રકૃતિ અને ધ્રુવબંધી પાપપ્રકૃતિબંધના નિયામક તત્ત્વો. શુભઅધ્યવસાયકાળમાં પણ શુભ કે અશુભ કર્મપ્રકૃતિના બંધમાં યુક્તિ. કર્યગ્રહણકાળમાં જ શુભ-અશુભરૂપે પરિણમનની જેમ પ્રદેશના અલ્પબદુત્વના ગ્રહણનું ઉદ્ધરણ.
પરિણામના વશથી કર્મમાં પુણ્ય-પાપના વિભાગનું દષ્ટાંતથી ભાવન. | ૧૩૪૩-૧૩૫૦ ૯૧. દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષને સ્વીકારવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
વ્યવહારનયથી વિરત-અવિરત અને વિરતાવિરત એમ ત્રણ વિભાગ, સંગ્રહનયથી વિરતિ અને અવિરતિ એમ બે વિભાગ, સંગ્રહનયથી દેશવિરતિનો વિરતિમાં અંતર્ભાવ. દેશવિરતિમાં વિરતિ-અવિરતિરૂપ મિશ્રતા હોવા છતાં મિશ્રકર્મબંધનો અભાવ.
૧૩૫૦-૧૩૫૨ વિરતિ-અવિરતિરૂપ મિશ્રપક્ષનો શુભબંધની અપેક્ષાએ ધર્મમાં જ અંતર્ભાવ, દેશવિરતિધરની પૂજા અને પૌષધમાં ધર્મરૂપે તુલ્યતા.
૧૩પર વાગુવ્યવહારથી મિશ્રપક્ષનો નિશ્ચયનયથી ધર્મપક્ષમાં જ અંતર્ભાવના વિવરણનું સટીક ઉદ્ધરણ.
૧૩૫૪-૧૩૭૪ અધર્મપક્ષનું સ્વરૂપ. પાપપ્રવૃત્તિને અનુકૂળ જીવના જુદા-જુદા ભાવો. સાધુની સુરકિલ્બિષાદિભાવનાનું સ્વરૂપ અને ફળ. ગૃહસ્થના અધર્મના ચૌદ સ્થાનો.