SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા, ૪/અનુક્રમણિકા શ્લોક વિષય પૃષ્ઠ નંબર ૮૭. અશુભભાવ અને શુભક્રિયારૂપ મિશ્રતાના ત્રીજા ભાંગાનું નિરાકરણ. | ૧૩૦૩ નિશ્ચયનયથી અશુભભાવથી કરાતી શુભક્રિયામાં પણ અધર્મરૂપતા. નિહ્નવોના ચારિત્રાચારમાં જ અધર્મતની સ્થાપક યુક્તિ, સ્થૂલથી મોક્ષના આશયપૂર્વક કરાતા નિહ્નવોના અનુષ્ઠાનમાં ગરાનુષ્ઠાનતા. નિહ્નવોના સંયમમાં અધર્મરૂપતાનું ઉદ્ધરણ. નિહ્નવોના દર્શનનું સ્વરૂપ. ૧૩૦૪-૧૩૦૭ વિધિયુક્ત દ્રવ્યસ્તવમાં હિંસાના પરિણામના અભાવમાં યુક્તિ. યતનાથી કરાતા દ્રવ્યસ્તવમાં અને સાધુની નદીઉત્તરણની ક્રિયામાં આનુષંગિક ઉદ્દેશ અને સાધ્ય હિંસારૂપ હોવા છતાં શાસ્ત્રથી અનિષિદ્ધ. ૧૩૦૮-૧૩૧૧ ૮૮. | દ્રવ્યસ્તવમાં શુભ-અશુભ ક્રિયારૂપ મિશ્રતાના ચોથા ભાંગાનું નિરાકરણ. ૧૩૧૨ | નિશ્ચયનયથી એક કાળમાં ભિન્નવિષયક ક્રિયાયનો નિષેધ - . ઉદ્ધરણપૂર્વક. અવિધિપૂર્વકની જિનાર્ચામાં વ્યવહારનય સંમત શુદ્ધ-અશુદ્ધ યોગના બળથી દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષને સ્વીકારનારની યુક્તિનું કાળભેદથી શુદ્ધ-અશુદ્ધ યોગનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને આશ્રયીને નિરાકરણ. વીર્યનું ફુરણ આત્મામાં હોવાથી યોગ નિર્વિષય બની જવાને કારણે દ્રવ્યસ્તવમાં પણ યોગની શુદ્ધ-અશુદ્ધ વિષયતાની અસંગતિની શંકાનું નિરાકરણ, વ્યાપાર અનુબંધી વિષયતા નયથી યોગની શુદ્ધ-અશુદ્ધ વિષયતા. ૧૩૧૨-૧૩૧૬ ૮૯. નિશ્ચયનયથી શુદ્ધ-અશુદ્ધ યોગરૂ૫ મિશ્રત્વનો નિષેધ. ૧૩૧૭ દ્રવ્યયોગ અને ભાવયોગનું સ્વરૂપ. નિશ્ચયનયથી એક કાળમાં શુભ-અશુભરૂ૫ મિશ્રભાવનો અભાવ. નિશ્ચયનયથી અને નિશ્ચયનયના અંગરૂપ વ્યવહારનયથી પણ પરિસ્પંદનરૂપ દ્રવ્યયોગમાં મિશ્રતાનો અભાવ. ૧૩૧૭-૧૩૧૮ દ્રવ્યભાવભાષામાં અશોકવનના કથનને મિશ્રભાવસ્વરૂપે કહેલ હોવાથી આવતાં વિરોધનો પરિહાર, નિશ્ચયાંગવ્યવહારનયથી “આ અશોકવન છે” એ પ્રયોગમાં મિશ્રભાષાનો અભાવ. ૧૩૧૯-૧૩૨૦
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy