SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૪૫, અનુક્રમણિકા બ્લોક વિષય પાના નં. | મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનના પ્રામાણ્યના અસ્વીકારમાં હરિભદ્રસૂરિનો અભિગમ અને પ્રામાયના અસ્વીકારનું કારણ, પરમાધામી જીવને ભવાંતરમાં થતી વિડંબણાં, મહાનિશીથના પાઠવિષયક વૃદ્ધોનો વાદ. ૫૪૮-૫૫૦ વેદનીયકર્મની જઘન્યસ્થિતિવિષયક ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપના સૂત્રનો ભિન્ન ભિન્ન પાઠ, હેતવાદિરાસંમત ઇત્યાદિ ધ્યાનશતકની ગાથાથી આગમના પરસ્પર વિરોધી વચનમાં પણ પ્રામાણ્ય સ્વીકારનો વિધિ. ૫૫૦-૫૫૧ | ‘જો કે જિનાલય સંબંધી આ વક્તવ્ય છે તો પણ સપાપ છે' એ પ્રમાણે કહીને કુવલયપ્રભાચાર્યનું સંસારસમુદ્રથી ઉત્તરણ. પપ૧-૫૫૨ જિનાલયને સાવદ્ય કહેવાનું સાવદ્યાચાર્યનું તાત્પર્ય. પપ૩-૫૫૪ અપ્રસ્તુત પ્રશંસા અલંકારનું લક્ષણ ઉદ્ધરણ પૂર્વક. પપ૪-૫૫૭ જિનાલયને સાવદ્ય કહેનારા સાવદ્યાચાર્યના વચનના તાત્પર્યનું દૃષ્ટાંત દ્વારા ભાવન. પપ૦-૫૫૭ આવશ્યકાદિ શાસ્ત્રવચનોનું આધ્યાત્મિકો દ્વારા અન્યથા યોજન ઉદ્ધરણ પૂર્વક, આધ્યાત્મિકોની જેમ લુપક દ્વારા સાવદ્યાચાર્યના દ્રવ્યસ્તવ સંબંધિ વચનોનું અન્યથાયોજન. પ૯૦-૫૯૩ ગીતાર્થો દ્વારા શાસ્ત્ર ઉપદેશની પ્રવૃત્તિનું સ્વરૂપ. ૫૬૩ મહાનિશીથસૂત્રમાં બતાવેલ વજાચાર્ય દ્વારા કરાયેલ અવિધિયાત્રાના નિષેધના વચનથી સાધુને યાત્રામાત્રનો નિષેધ કરનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. પ૬૪-૫૬૫ સાવદ્યાચાર્યના દૃષ્ટાન્તનું ઉદ્ધરણ. પડ૫-૫૯૨ સાવદ્યાચાર્યના અસ્તિત્વનો કાળ, અનંતકાળ પૂર્વે અવસર્પિણીના ધર્મશ્રી નામના ચોવીશમાં તીર્થંકરના કાળમાં સાવદ્યાચાર્યનું અસ્તિત્વ અને સાત આશ્ચર્યોની ઉત્પત્તિ, અનંતકાળ પૂર્વે અસંયતના સત્કારરૂપ થયેલ આશ્ચર્ય, ચૈત્યવાસીઓનું સ્વરૂપ અને તેમની પ્રવૃત્તિ, મુનિના પ્રથમ વ્રતના પાલનના સ્વરૂપનું ઉદ્ધરણ, મુનિને મૈથુનના, વાઉકાયના અને તેઉકાયના એકાંત વર્જનનું ઉદ્ધરણ. પિકપ-પ૩૯ દ્રવ્યસ્તવ કરનાર અસંયતનું સ્વરૂપ. ૫૬૯ સાવઘાચાર્યની ગુણસંપત્તિ, ગચ્છાધિપતિનું વિશેષ સ્વરૂપ, શુદ્ધ પ્રરૂપણાથી સાવઘાચાર્યને સંસારની પરિમિતતા અને તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ. પ૬૯-૫૭૨ શિથિલાચારીનું સ્વરૂપ, કોઇક યોગ્યતાને કારણે શિથિલાચારીઓમાં પરસ્પર થયેલી આગમની વિચારણા અને આગમકુશલ તરીકે સાવઘાચાર્યનો સ્વીકાર, સન્માર્ગના સ્થાપન માટે સાવઘાચાર્યનું અપ્રતિબદ્ધ વિહાર દ્વારા આગમન, સાધ્વીજી દ્વારા
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy