SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અનુક્રમણિકા પાના નં. બ્લોક વિષય ૩૯. ૩૭. | નદીઉત્તરણ વિષયક ઉત્સર્ગ-અપવાદસૂત્રનું ઉદ્ધરણ સટીક, નદીઉત્તરણ વિષયક સાધુ-સાધ્વીની તુલ્ય મર્યાદા, નાભિપ્રમાણ જલવાળી નદીઉત્તરણમાં સાધુની મર્યાદાનું સટીક ઉદ્ધરણ, સંયતને મહિનામાં ગંગા આદિ મહા નદીઓને બે કે ત્રણવારથી અધિક નહિઊતરવાનું કારણ. ૫૧૬-૫૧૯ સૂત્રનિર્દિષ્ટ નદીઓના સ્વરૂપનું ઉદ્ધરણ, સાધુને નદીઉત્તરણમાં પ્રાપ્ત થતા ઉપદ્રવ. |૫૧૯-૫૨૦ સંયતને માટે નદીઉત્તરણના પુષ્ટાલંબનોનું સ્વરૂપ. પ૨૦-પ૨૧ કારણ વિના પણ નદીઉત્તરણવિષયક યતનાના સ્વરૂપનું ઉદ્ધરણ. પર૧-૫૨૨ રાગપ્રાપ્ત નદીઉત્તરણમાં પણ મુનિને શબલતા અને અશિબલતાનાં સ્થાનો, મુનિને રાગ પ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યા નિયમનના ઉલ્લંઘનમાં પ્રાપ્ત થતાં દોષો. | પ૨૨-૫૨૪ ૩૮. | સંસારનું સ્વરૂપ, જિનપૂજામાં અનુબંધથી અદુષ્ટતાની પ્રાપ્તિ, સાનુબંધ ક્રિયાનું સ્વરૂપ. પ૨૪-૫૨૫ સુતકર્ષણ દષ્ટાંતથી ઋષભદેવે પુત્રને કરેલ રાજ્ય આદિનુ દાન તથા પ્રજાને કરેલ શિલ્પ આદિના દાનની નિર્દોષતાનું ભાવન અને તેમાં અનુબંધથી લાભની પ્રાપ્તિ, મુનિના દ્રવ્યસ્તવની અનુમોદનાના ઈષ્ટ અંશનું સ્વરૂપ, અધિકારીને દ્રવ્યસ્તવ દ્વારા ભક્તિના ઉદ્રેકથી બોધિલાભની પ્રાપ્તિ. પ૨૬-૫૩૧ | ઋષભદેવે કરેલ પુત્ર આદિને રાજ્ય આદિના પ્રદાનની નિર્દોષતાનું ઉદ્ધરણ સટીક, ઋષભદેવ દ્વારા પુત્ર આદિને રાજ્યના અપ્રદાનમાં થતા દોષો, રાજ્યાદિમાં મહાઅધિકરણત્વ હેતુતાની અસિદ્ધિમાં યુક્તિ, વિવાહધર્મ, રાજ, કુલ, ગ્રામ આદિ ધર્મના પ્રદાનમાં તથા શિલ્પાદિના શિક્ષણમાં પણ ઋષભદેવને દોષની અપ્રાપ્તિનું ભાવન, તીર્થંકરનામકર્મના પરિપાકનો ઉપાય, સતકર્ષણ ન્યાયથી 28ષભદેવની રાજ્યપ્રદાન પ્રવૃત્તિની અદુષ્ટતાનું ઉદ્ધરણ, ઋષભદેવની રાજ્ય પ્રદાન આદિની પ્રવૃત્તિની અદુષ્ટતાના અસ્વીકારમાં દેશના પ્રવૃત્તિની પણ દુષ્ટતા સ્વીકારવાની આપત્તિ. ૫૩૨-પ૩૯ દેશવિરતિધરને દ્રવયસ્તવમાં અધિકારિતાનું ઉદ્ધરણ. ૫૪૦-૫૪૧ દ્રવ્યસ્તવથી ભાવસ્તવની અધિકતા, દ્રવ્યસ્તવથી ભાવસ્તવની અધિકતા બતાવવાથી દ્રવ્યસ્તવની શ્રેષ્ઠતામાં યુક્તિ, દ્રવ્યસ્તવમાં ભાવસ્તવથી પ્રાગુધર્મતાનું ઉદ્ધરણ. | ૫૪૩-૫૪૫ મુખ્યતાએ ભાવસ્તવની પ્રશસ્તતા હોવા છતાં દ્રવ્યસ્તવની પ્રશસ્તતામાં યુક્તિ. '|૫૪૫-૫૪૯ ૪૨. | મહાનિશીથસૂત્રના પ્રામાણ્યવિષયક કેટલાક આચાર્ય અને વૃદ્ધોનો અભિગમ, ‘મનાં નિછાશયતઃ શનિહા' ન્યાયસંબદ્ધ. ૫૪૭-૫૪૮
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy