SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. અનુક્રમણિકા પાના નં. બ્લોક વિષય ૪૬. ભક્તિથી કરાયેલ ચરણસ્પર્શનો પ્રમાદથી સાવઘાચાર્ય વડે નિષેધનો અભાવ, આગમની વાચનાથી શિથિલાચારીઓમાં કાંઇક યોગ્યતા હોવાથી વાચના અનુસાર શ્રદ્ધાની પ્રાપ્તિ, સાધ્વીજીથી વિચારાયેલ સાવદ્યાચાર્યનું સ્વરૂપ, સાવદ્યાચાર્યમાં પ્રમાદસ્થાનનો પ્રારંભ, મહાનિશીથસૂત્રના પાંચમાં અધ્યયનનું સ્વરૂપ, ચોથા મહાવ્રત સંબંધી મર્યાદાનું ઉદ્ધરણ. T૫૭૩-૫૭૬ સાધ્વીજી વડે થયેલા ચરણસ્પર્શને કારણે મહાનિશીથસૂત્રની અન્યથા પ્રરૂપણાવિષયક સાવદ્યાચાર્યની વિચારણા, સૂત્રવ્યાખ્યાનને આશ્રયીને થતા અનંતસંસારિતાનાં | કારણો, ઉસૂત્રભાષણમાં અનંત સંસારિતાની વિચારણા કરીને સાવઘાચાર્યું મહાનિશીથસૂત્રની ગાથાની કરેલ યથાર્થપ્રરૂપણા, શિથિલાચારીઓ દ્વારા શુદ્ધપ્રરૂપણા કરનાર સાવઘાચાર્યને મૂળગુણહીન કહેવાપૂર્વક ગાથાના યથાર્થ અર્થ કથનની કરાયેલ માંગણી, સાવઘાચાર્યને ઉત્પન્ન થયેલ અપયશનો ભય, સાવદ્યાચાર્યની યોગ્ય-અયોગ્ય ભૂમિકાને કારણે ક્યારેક કષાયની પરવશતા અને ક્યારેક શાસ્ત્રાર્થનું પર્યાલોચન, યોગ્યતાને કારણે સાવઘાચાર્યને વારંવાર શાસ્ત્રાર્થની સમ્યગુ વિચારણા થવા છતાં પ્રબળ નિમિત્તને પામીને કષાયના વશથી અંતે અયોગ્યતાની ઉત્કટતા થવાથી થયેલ ઉસૂત્રપ્રરૂપણા, અયોગ્યમાં સૂત્રપ્રદાનનો નિષેધ. પ૭૬-૫૮૪ સાવદ્યાચાર્યના ઉત્સુત્રભાષણનું સ્વરૂપ. ૫૮૪-૫૮૭ સાવઘાચાર્યના અનંત સંસારપરિભ્રમણનું સંક્ષેપથી સ્વરૂપ અને પાર્શ્વનાથ ભગવાનના કાળમાં મોક્ષગમન, સાવદ્યાચાર્યના ઉત્સુત્રભાષણનું તાત્પર્ય, સાધ્વીજીના ચરણસ્પર્શ કાળમાં સાવદ્યાચાર્યથી થયેલા બ્રહ્મચર્યવ્રતના સેવન અને અસેવનનું સ્વરૂપ, ઉસૂત્રભાષણથી સાવઘાચાર્યને બંધાયેલ કર્મબંધનું સ્વરૂપ, અપ્રમાદસાર સર્વજ્ઞનો ઉપદેશ. ૫૮૦-પ૯૩ સાધુને અવિધિવાળી યાત્રાના નિષેધમાં વજસૂરિનું દષ્ટાંત. ૫૯૩-૩૦૫ સ્વચ્છન્દતાથી ગુર્વાજ્ઞાના ઉલ્લંઘનમાં વિરાધકતા. ૫૯૩ ગચ્છાધિપતિ વજસૂરિનું સ્વરૂપ, ગચ્છાધિપતિ વજસૂરિની આજ્ઞાવર્તી સાધ્વીનું સ્વરૂપ. વજસૂરિના સાધુઓમાં વિશિષ્ટ ગુણોનો અભાવ. | ૫૯૩-૫૯૫ | અગીતાર્થને ઇચ્છાપૂર્વક તીર્થયાત્રાગમનનો નિષેધ, વજસૂરિના સાધુઓની અગીતાર્થતા અને બોધનું સ્વરૂપ, તીર્થયાત્રાવિષયક સાધ્વાચારની મર્યાદા. ૫૯૫-૫૯૭ વજસૂરિના શિષ્યોને અવિધિથી તીર્થયાત્રામાં પ્રાપ્ત દોષો, શિષ્યોની અવિધિથી | કરાતી તીર્થયાત્રાને જોઇને વજસૂરિએ કરેલી વિચારણા, અવિધિ કરતા શિષ્યોની ઉપેક્ષાથી ગુરુને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ, શિષ્યોની અવિધિના પરિવાર માટે ગુરુના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy