SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૧૨ प्रतिषिद्धसेवन पुनः कारणेऽपि कायविराधनादिरूप नापवादः किंतु प्रकटोऽनाचार एव, शुद्धात्मवृत्तित्राणाद्यभिप्रायेणापि संयमविराधनया वैयावृत्त्यादिप्रवृत्त्या गृहस्थधर्मानुप्रवेशात् । તદુરસ્ત 'जदि कुणदि कायखेद वेयावच्चत्थमुज्जदो समणो । ण हवदि हवदि अगारी धम्मो सो सावयाण से ॥ [प्रवचनसार ३-५०] अपरित्यक्तसर्वसावधव्यापारस्य हि तथाविधप्रवृत्त्या बहुपुण्यार्जनेन स्वल्पपापनिवृत्त्या तथाविधविशुद्धिसंभवात् , संयतस्य तु ताहगारम्भनान्तरीयकाशुभोपयोगेन श्रामण्यच्छेदादितिभावः । तस्माद्वस्त्रादिक ग्रन्थ एव, तत्सत्त्वे उत्सर्गमार्गप्रवृत्तेस्तावद्दूरापास्तत्वात् , शुद्धोपयोगाऽसाधनस्य बाह्यद्रव्यस्यापवादतोऽप्यनादानात् , कायखेदायतनतया शुभोपयोगेऽप्यनधिकाરાતિ || ૨૨ ૨૨ . દર્શન–જ્ઞાનને ઉપદેશ, શિષ્યનું ધારણ અને પોષણ તેમજ જિનેન્દ્રપૂજાને ઉપદેશ એ સરાગસંયમીની ચર્ચા છે.” [૩-૪૮] ચતુર્વર્ણ શ્રી શ્રમણસંઘને ઉપકારક હોય એવી શુદ્ધો પગ રક્ષાના નિમિત્તભૂત તેમજ કાયજીવ વિરાધનાથી રહિત જે કઈ પ્રવૃત્તિ હોય છે તે રાગગર્ભિત હોવાથી સરાગચર્યા છે, તે શુભપયોગીને જ હોય છે શુદ્ધોપયોગીને નહિ. [૩૪૯] નિષ્કર્ષ – આવી સરાગચર્યા જ અપવાદરૂપ છે, પણ વસ્ત્રાદિ ગ્રહણ આદિચર્યા અપવાદરૂપ નથી. (વૈયાવચ્ચાદિ કૃત્યને અધિકારી સાધુ નથી-પૂર્વપક્ષી વળી જે પ્રતિષિદ્ધ સેવનને તમે (શ્વેતામ્બરો) અપવાદ કહો છો તે, કારણે જ થતું હોય તે પણ જીવવિરાધનાદિરૂપ હોવાથી પ્રકટ અનાચાર જ છે, કારણ કે શુદ્ધાત્મવૃત્તિની રક્ષાદિના અભિપ્રાયથી પણ થતી વૈયાવચ્ચાદિની પ્રવૃત્તિ કાયવિરાધનાવાળી હેવાથી સંયમવિરાધના કરનારી છે. તેથી તેનાથી ગૃહસ્થઘર્મમાં જ પ્રવેશ થઈ જાય છે, સાધુધર્મ રહેતું નથી. કહ્યું છે કે જે શ્રમણ બીજાઓના શુદ્ધાત્મતત્વની રક્ષાના અભિપ્રાયથી પણ વૈયાવચ્છાદિ કરવામાં પટકાયખેદ (વિરાધના) કરવા દ્વારા પિતાના સંયમને વિરાધે છે તે “શ્રમણ રહેતો નથી કિન્તુ અગારી ગૃહસ્થ બની જાય છે કારણ કે એ વૈયાવચ્ચાદિ શ્રાવકોને ધર્મ છે, સાધુને નહિ.” - સાધુની તો કોઈપણ પ્રવૃત્તિ સંયમની જ સાધના માટે હોવાથી, સંયમને અવિરોધી १. यदि करोति कायखेदं वैयावृत्यर्थमुद्यतः श्रमणः । न भवति भवत्यगारी धर्मः स श्रावकाणां स्यात् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy