SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. યશેવિકૃત अत्रोच्यते उपकुणइ जह सरीरं सुद्धवओगं तहेव उवगरण । जम्हा तओ मुणीण सुए अणेगे गुणा भणिआ ॥ १३ ॥ (उपकरोति यथा शरीर शुद्धोपयोग तथैव उपकरण । यस्मात्ततो मुनीनां श्रुतेऽनेके गुणा भणिताः ॥१३॥) यथा हि कायो दृढध्यानासनाभ्यासादिना परममनःस्थैर्यरूपं शुद्धोपयोगमुपकुरुते तथा धर्मापकरणमपि । तथाहि-सौत्रिकौणिककल्पैस्तावच्छीतार्तानां साधूनामार्तध्यानापहरण भवति, तथा च स्वप्रतिबंधकविलयात् माध्यस्थभावनाद्युपस्कृतधर्मध्यानादिरूपशुद्धोपयोगः समुज्जीवति । तथा ज्वलनज्वालनादिपरिहारेण ज्वलनतृणादिगतसत्त्वत्राणमपि भवेत् , तैरेव शीतनिवृत्तेः, इत्युपधेर्चलनारंभाद्यनुबन्धिस्वप्रतिबंधकरौद्रध्याननिवारकतया शुभध्यानोपकारित्वम् । तथा च "कालचउक्क उक्कोसएण जहन्ने तियन्तु बोधव्व” इति वचनानुरोधिभिः साधुभिः समस्तरात्रिजागरण कुर्वद्भिश्चत्वारः काला गृहीतव्या इति तुषारकणगणप्रवर्षिणि शीतकाले यतनया कल्पप्रावरणेनैव स्वाध्यायनिर्वाह इति । स्वाध्यायश्च धर्मध्यानालम्बन २"आलंबणाणि वायणપ્રવૃત્તિ જ સાધુએ આદરવી જોઈએ. જેઓએ સર્વસાવદ્ય વ્યાપારોને ત્યાગ કર્યો નથી તેવા ગૃહસ્થને વૈયાવચ્ચાદિની તેવી પ્રવૃત્તિથી બહુપુણ્ય પ્રાપ્ત થતું હોવાથી તેમજ ડું પાપ ઘટતું હોવાથી થોડે ઘણે અંશે પણ વિશુદ્ધિ થાય છે. કિંતુ સાધુઓને તે તે પ્રવૃત્તિઓ આરંભવિન અશક્ય હોવાથી અશુભે પગ પ્રવર્તાવવા દ્વારા શ્રમણ્ય છે કરનારી જ બને છે અને તેથી સાધુઓને તેની અનુજ્ઞા નથી. નિષ્કર્ષ એ છે કે વસ્ત્રાદિ તે ગ્રન્થ (પરિગ્રહ) રૂ૫ જ છે કારણ કે તેની હાજરીમાં ઉત્સર્ગમાર્ગ પ્રવૃત્તિની વાત તે દૂર જ રહી, કિન્તુ અપવાદમાર્ગ પણ જળવાતું નથી કારણ કે એ વસ્ત્રાદિરૂપ બાહ્ય દ્રવ્ય શુદ્ધોપયોગના સાધનભૂત પણ નથી. તેમજ ષટકાયજીવ વિરાધના માટેના આયતનભૂત હોવાથી સરાગચર્યાવાળા શુભપયોગી શ્રમણને પણ તેને અધિકાર નથી. ૧૧૧ર દિગંબરે કરેલા આ પૂર્વપક્ષનો જવાબ આપતાં ગ્રન્થકારશ્રી કહે છે| [શરીરવત્ વસ્ત્રાદિ પણ શુદ્ધોપયોગમાં ઉપકારી છે–ઉત્તરપક્ષ]. ગાથાર્થ:-જેમ શરીર શુદ્ધોપયોગને ઉપકારી છે તેમ [વસ્ત્રાદિ] ઉપકરણ પણ ઉપકારી છે. તેથી જ તો સાધુઓને ઉપકરણથી અનેક ગુણ=ઉપકાર થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. १. अस्योत्तरार्ध:-बीयपएणं तु दुगं मायामयविप्पमुक्काणं ॥ [आ०नि० १४९१] कालचतुष्कमुत्कृष्टकेन जघन्ये त्रिकं तु बोद्धव्यम् । द्वितीयपदेन तु द्विकं मायामदविप्रमुक्तानाम् ॥ २. अस्योत्तराधः-सामाइयाइयाई सद्धम्मावस्सयाई च ॥ [ध्यानशतक-४२] आलंबनानि वाचना-पृच्छना-परावर्तना-नुचिन्ता च । सामायिकादिकानि सद्धर्मावश्यकानि च ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy