SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૭૩ नानां स्वरूपतः सिद्धत्वेपि मृतकान्तावलोकनेच्छादर्शनाच्च । अथ सिद्धत्वनिश्चयाभावापेक्षया लाघवादसिद्धत्वज्ञानमेवेच्छाहेतुरिति सिद्धत्वज्ञाने तन्निवृत्ताविच्छानिवृत्तिरिति चेत् ? न, सामानधिकरण्येन सिद्धत्वज्ञानस्य सामानाधिकरण्येनाऽसिद्धत्वज्ञानाऽविरोधित्वात् , सामान्यतः सिद्धत्वप्रमायाश्चाऽसम्भवात् । ... इदं तु प्रतिभाति-यथा जलपानेन पिपासाकारणतृनिवृत्तौ पिपासानिवृत्तिः, एवं स्वकारणाधीनभोगकर्मनिवृत्तावेव भोगेच्छानिवृत्तिस्तत एव च भोगद्वेषः, कथमन्यथाऽविरत सम्यग्दृशः संसारसुखे बलवदुःखानुबन्धित्व प्रतिसन्दधाना अपि न ततो निवर्तन्ते १ नन्वेवं .. भोगेनैव भोगकर्मनाशात् तन्नाशार्थिनस्तत्र प्रवृत्तिर्युक्तेति चेत् ? सत्यं, यस्तस्य भोगैकनाश्यत्वं कुतोऽपि हेतोनिश्चिनोति तस्य भोगेच्छानिवृत्तये तत्र प्रवृत्तिर्युक्तैव यथा कालदष्टस्य विषभक्षणे, ... यस्य तु न तथा निश्चयस्तस्य तत्र प्रवृत्तिविपरीतप्रयोजनेति तत्त्वम् ॥१७॥ પૂર્વપક્ષ - સિદ્ધવનિશ્ચયાભાવને ઈરછા પ્રત્યે હેતુ માનવા કરતાં લાઘવથી 'અસિદ્ધવજ્ઞાનને જ હેતુ માનવું યુક્ત છે, અને તેથી તે તે સુખ અંગે સિદ્ધત્વજ્ઞાન થએ છતે અસિદ્ધત્વજ્ઞાનરૂપીહેતુ નિવૃત્ત થવાથી ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય છે. - ઉત્તરપક્ષ- એ પણ બરાબર નથી, કારણ કે તમે કયા સિદ્ધત્વજ્ઞાનની હાજરીમાં અસિદ્ધત્વ જ્ઞાનરૂપ ઈચ્છા હેતુની નિવૃત્તિ માને છે? યાવતું સુખવ્યક્તિઓના એક ભાગ અંગેના સિદ્ધત્વજ્ઞાનની કે યાવતું સુખવ્યક્તિઓ અંગેના સિદ્ધત્વજ્ઞાનની ? પહેલો વિકલ્પ માની શકાય તેમ નથી, કારણ કે એવું જ્ઞાન કંઈ ઈતરભાગ અંગેના અસિદ્ધત્વજ્ઞાનનું વિરોધી નથી, બીજો વિકલ્પ પણ માની શકાય તેમ નથી કારણ કે એવું તે જ્ઞાન જ અસંભવિત છે. [ ઈચ્છાનિવૃત્તિ અંગે ગ્રન્થકારનો અભિપ્રાય ] " આ બાબતમાં આ વાત ચુત લાગે છે જેમ પાણી પીવાથી પીવાની ઈચ્છાની કારણભૂત તૃષા નિવૃત્ત થવાથી એ ઈચ્છા પણ નિવૃત્ત થાય છે એમ ભેગેચ્છા પણ પિતાના કારણભૂત ભેગકર્મ કે જે પૂભવાદિમાં કરેલ દાનાદિરૂપ સ્વકારણને આધીન હોય છે તે નિવૃત્ત થએ છતે જ નિવૃત્ત થાય છે, અને તે નિવૃત્તિથી જ (? પછીજ) ભેગ દ્રેષ પ્રવર્તે છે. નહિતર તો અવિરતસમ્યગ્ર દષ્ટિએ સંસાર સુખમાં બળવદૂદુઃખાનુબંધિત્વ જોતાં હોવા છતાં શા માટે એમાંથી નિવૃત્ત ન થાય ? . શંકા- તો પછી ભોગથી જ ભોગકર્મનાશ થતું હોવાથી ભોગેચ્છાને નાશ કરવાની ઈચ્છાવાળાઓએ પણ ભેગોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સમાધાન – હા ! પ્રવૃત્તિ કરવી જોઈએ! પણ કેણે? તે કે જેઓને પોતાના ભેગકર્મો ભોગથી જ નાશ થનાર છે, એ સિવાય નહિ”, એવો કેઈપણ રીતે નિશ્ચય થઈ ગયે હેય. જેમ કે કાલસર્પ ડસવાથી ચડેલ ઝેર, ઝેર ખાવાથી જ મરે એમ છે” એવું જાણનારને ઝેર ખાવું જ યુક્ત છે, છતાં બીજાને કંઈ તે ખાવું યુક્ત નથી, તેમ જેઓને
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy