SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષદ્દ 'जाणिज्जइ चिंतिज्जइ जम्मजरामरणसंभवं दुःख। ण य विसएसु विरज्जइ अहो सुबद्धो कवडगंठि ॥ [उपदेशमाला-२०४] इत्यनेन दोषमहिम्ना संसारसुखे द्वषहेतुबलवदुःखानुबन्धित्वज्ञानवैकल्यमेवोतम् , अत एव च નાગેર્ નટ્ટ રિઝર્ ગમત દુિ ગરા વિશે | ण य उठिवग्गो लोगो अहो रहस्सं सुणिम्मायं ॥ [उपदेशमाला-२०५] इत्यनेनैतदेव વિદ્યુતમ્ स्यादतत्-तज्जातीयसुखत्वेनेच्छाया निवृत्तौ यावत्तज्जात्याश्रयाणां सुखानां स्वरूपसंसिद्धत्वमेव तन्त्रम्, मैव', "इच्छा हु आगाससमा असंखया" इत्याद्यागमप्रामाण्यबलेन जगत एवाऽनिरुद्धमनसामिच्छाविषयत्वात् तावद्विषयाणामसिद्धत्वात् , प्रोषितस्य सकलतत्कान्तावलोकબંધિતા ન જણાવા દેતાં સુખાનુબંધિતા જ દેખાડવા દ્વારા પરિણામે સંસારસુખેરછાવિચ્છેદમાં હેતુભૂત દ્વેષની બલવદુઃખાનુબંધિતા જ્ઞાનાદિ ઘટિત સામગ્રીની વિકલતાનું જ પ્રતિપાદન કરે છે, નહિ કે ભાવીસુખમાં સિદ્ધસુખવિલક્ષણતાની ઉપસ્થિતિનું..તેથી જ “જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થતાં દુઃખ તે વિષયોને કારણે પ્રવર્તે છે એવું જીવ જાણે છે, વિચારે છે અને છતાં વિષયોથી વિરક્ત થતું નથી તેથી ખરેખર કપટગ્રન્થિ (મેહ) સુબદ્ધ (દઢ) છે” એવા કલેક વડે દોષના મહિમાથી સંસારસુખ અંગેના શ્રેષના હેતુભૂત બલવદુખાનુબંધિતાજ્ઞાનની વિકલતા જ જણાવી છે. અને તેથી જ, “જીવ જે રીતે મરે છે એ, તેમજ ન મરતા જીવનો પણ ઘડપણ વિનાશ કરે છે એ, લેક જાણે છે છતાં તે ઉદ્વિગ્ન થતો નથી એ રહસ્ય ખરેખર અદ્દભુત રીતે નિર્માયેલું છે.” આવા અર્થવાળા શ્લોકથી પણ એ જ વાતનું વિવરણ કર્યું છે. પૂર્વપક્ષ:- ભાવી સુખની તજજાતીયસુખ તરીકે થતી ઈચ્છા નિવૃત્ત થવામાં તજજાતીય સઘળાં સુખે સ્વરૂપથી સિદ્ધ થઈ જવા એ જ હેતુભૂત છે, [ અનિરુદ્ધમનવાળાની ઈચ્છાના વિષયે સિદ્ધ થવા અશક્ય ] ઉત્તરપક્ષ – “ઈચ્છા આકાશની જેમ અંત વિનાની છે ઈત્યાદિ આગમવચનોથી જણાય છે કે જેઓએ મનને વશ કર્યું નથી તેવા જીવોને આખું જગત્ ઈરછામાં વિષયભૂત હોય છે. આટલા વિષયો તે ક્યારેય સિદ્ધ થતા ન હોવાથી તમે કહ્યું એવું માનવામાં ઈચ્છાવિચ્છેદ જ અસંભવિત બની જાય ! તેમજ પ્રોષિતને પોતાની મરીગએલ પત્નીને બધા દર્શન સિદ્ધ હેવા છતાં પણ તેની ઈચ્છા પ્રવર્તે છે, તેથી એવા સિદ્ધત્વને ઈચ્છાવિચ્છેદને હેતુ મનાય નહિ. १. ज्ञायते चिन्त्यते जन्मजरामरणसंभव दुःखम् । न च विषयेषु विरज्यतेऽहो ! सुबद्धः कपटग्रन्थिः ॥ २. जानाति च यथा म्रियतेऽम्रियमाणमपि जरा विनाशयति । न चीद्विग्नो लोकः अहो रहस्य' सुनिर्मातम ॥ ૩. હૃચ્છા વધુ પ્રા#ારામાં સંસ્થા |
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy