SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષદ્ 1 अपि च भोगप्रवृत्तेर्भोगनाशः सन्दिग्धः, आयुर्निर्णयस्य कर्त्तुमशक्यत्वाच्चायतों योगः प्रवृत्तिरपि सन्दिग्धा, प्रतिक्षणमविरतिप्रत्ययिककर्मबन्धश्च बलवदनिष्टसाधनं भगवद्वचनान्निणी तमेवेति कथमेवंविधाभिलाषो विवेकिनामुज्जृम्भेतेत्युपदिशति - को वा जियवीसासो विज्जुलयाचंचलं मे आउंमि । सज्जो निरुज्जमो जई जराभिभूओ कहं होही || १७४ ॥ (को वा जीवविश्वासो विद्युल्लताचंचल आयुषि । सज्जो निरुद्यमो यदि जराभिभूतो कथं भविष्यति भवान् ॥१७४॥) न खलु विद्युल्लताचञ्चलस्य जीवितस्य निर्णयो नाम, शस्त्रादिना झटिति तदुपक्रमसम्भवात् । न च कालज्ञानादिशास्त्रादायु निर्णायायतौ प्रवर्त्तिष्यत इति वाच्यम्, निर्णयाभावात्, अन्यथा प्रवृत्तिकालस्यापि ततो निर्णये शङ्कान्तरानवकाशात्, तथा निर्णये तु भोगेच्छानिवृत्तये विषयेऽपि प्रवृत्तिः कस्यचित् प्रतिपादितैव । किंच, य एवमविरतिप्रत्य એવા નિશ્ચ નથી તેને તા રાજમાર્ગ રૂપ ત્યાગાદિ દ્વારા પણ ભાગેચ્છા નિવૃત્ત થવી સભવિત હાવાથી અને સામાન્ય રીતે તા ભેગામાં થતી પ્રવૃત્તિ તા ભાગેચ્છા વધારવા મારફતે વિપરીત પ્રયેાજનવાળી બની જતી હાવાથી ભાગામાં પ્રવૃત્તિ અયુક્ત જ છે. ૧૭૩ [ચાગ ભાગ બાદ લેવાની ઇચ્છા વિવેકીને અસ‘ભવિત 1 વળી ભાગ પ્રવૃત્તિથી ભાગનાભાગેચ્છાના નાશ થવો સદિગ્ધ છે. બીજી બાજુ આયુષ્યના નિર્ણય કરવો પણ શક નથી. ભાગા ભાગવી ભાગેચ્છા નાશ થાય અને પછી ચેાગામાં પ્રવૃત્તિ થઇ શકે એટલા કાળ જીવન ટકવાનુ છે કે નહિ ? એવો નિશ્ચય ન હાવાથી ભવિષ્યમાં ચેાગપ્રવૃત્તિ પણ સંદિગ્ધ છે. તેમજ ત્યાંસુધી વિરતિ ન સ્વીકારવામાં થતા અવિરતિનિમિત્તક કર્મબંધ ખળવદનિષ્ટસાધનભૂત છે એવો શ્રી જિનેશ્વરદેવોના વચનથી નિણ્ય પણ થએલા છે, તા પછી વિવેકી જીવોને ભાગા ભાગવીને ભાગકમ ખપાવ્યા બાદ યાગપ્રવૃત્તિ કરીશું” એવા અભિલાષ જ શી રીતે થાય ? એવુ' જણાવતાં ગ્રન્થકાર કહે છે— ગાથા :-આયુષ્ય વિદ્યલ્લતા જેવુ. ચ'ચળ હાય ત્યારે જીવનના ભરાસા શે ? તેમજ ભાગા ભાગવ્યા પછી જો જરાભિભૂત હોવાના કારણે નિરુદ્ઘમ થયા હશેા તા તમે ચેાગા માટે સજ્જ શી રીતે થશે!? [ચાગવિલ એમ્બુને ધર્માધિકાર નથી] વિદ્યક્ષતા જેવા ચંચળ જીવિતના નિણુય થઈ શકતા નથી, કારણકે શસ્ત્રાદિથી તેના સહસા ઉપક્રમ થઈ શકે છે. જેનાથી જીવનકાલનું જ્ઞાન વગેરે થઇ શકે એવા જ્યાતિષાદિ શાસ્ત્રોથી આયુષ્યના નિર્ણય કરીને ભવિષ્યમાં પ્રવૃત્તિ કરી શકાશે” એવુ કહેવુ નહિ કારણકે એ ગ્રન્થાથી એવો નિણ ય થઈ શકતા નથી. નહિતર તા એનાથી ય
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy