SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ www. અધ્યાત્મમત રીક્ષા લૈા. ૧૭૩ स्यादेतत्-विजातोयसुखत्वावच्छेदेन सिद्धजातीयत्वज्ञानमेव विजातीयसुखत्वे नेच्छाप्रतिबन्धक ं, न चाऽविरक्तस्य संसारसुखे सिद्धजातीयत्वं वस्तुसदपि भासते, मोहनीय कर्मदोषमहिम्ना भाविनि सुखे नियमतः सिद्धसुखवैलक्षण्यस्यैवे ।पस्थितेः । तदुक्त - 'पत्ता य कामभोगा कालमर्णतं इह सउभोगा । अपुपि व मन्नइ तहवि य जीवो मणे सुक्ख || [ उपदेशमाला - २०२] अत्रापूर्वपद्मपूर्व - जातीयपर', अन्यथा भाविनः सुखस्य वस्तुतोऽपूर्वत्वादिनार्थानुपपत्तिः, एवं चोक्तकर्मदोषविलयेन विजातीयसुखत्वावच्छेदेन सिद्धजातीयत्वज्ञानादेव संसारसुखेच्छाविच्छेद इति । वम्, सिद्धसुखे बलवद्दुःखानुबन्धित्वज्ञानात् तज्जातीयत्वज्ञानस्य द्वेषहेतुतज्ज्ञानप्रयोजकत्वात्, तद्धि (? तेन हि ) सामग्रीप्रतिपादनेन फलतः संसारसुखेच्छ । विच्छेदहेतु द्वेषसामग्री वैकल्यस्यैव प्रतिपादनात् । अत एव - [સિજાતીયત્વજ્ઞાનથી શુ થાય ? વિચારણા ] ૪૭૨ wwwwwww જ તે પૂર્વ પક્ષ :- તે તે ભિન્ન જાતીયસુખાવચ્છેદેન સિદ્ધજાતીયતાનુ જ્ઞાન ભિન્નજાતીય કોઈપણ સુખવ્યક્તિની ઈચ્છાનુ પ્રતિબંધક બને છે. અર્થાત્ તે તે ભિન્નજાતીયસુખત્વના આશ્રય તરીકે સભવિત દરેક સુખવ્યક્તિ વિશે મે' જે સુખ ભાગળ્યુ* છે તજાતીય જ આ સુખ છે' એવુ' જ્ઞાન જ એ વિજાતીય કાઇપણ સુખવ્યક્તિની ઇચ્છાને શકે છે, પાતે પૂર્વે જે સુખ ભાગવ્યુ' છે તજજાતીય જ સંસારસુખમાં હાવા છતાં પણ બૈરાગ્ય ન પામેલા જીવને તે ભાસતું નથી, કારણકે મેાહનીયકના દોષના મહિમાથી ભાવીસુખમાં નિયમા સિદ્ધ (=અનુભૂત) સુખ કરતાં વિલક્ષણતા જ ભાસે છે. કહ્યું છે કે-આ સંસારમાં ઉપભાગ સહિતના કામભોગે! અન’તકાળમાં અન’તવાર પ્રાપ્ત કર્યા છે છતાં પણ જીવ તે કામભેાગ સુખાને અપૂર્વ જેવુ' માને છે.’ અહી અપૂર્વ શબ્દ અપૂર્વ જાતીય અર્થમાં જાણવા. ‘નહિ કે પૂર્વે અપ્રાપ્ત હેાવાના અર્થમાં...નહિતર તા ભાવિસુખ હકીકતમાં અપૂર્વ જ હાવાથી તે અપૂર્વ હોવાની માન્યતામાં મૂઢતા કહેવી અનુપપન્ન થઇ જાય. તેથી મેહનીયક`ના દોષ નષ્ટ થવાથી થતા વિજાતીયસુખત્વાશ્રયભૂત દરેક સુખવ્યક્તિ અંગેના સિદ્ધજાતીયત્વજ્ઞાનથી જ સ’સારસુખેચ્છા વિચ્છિન્ન થાય છે. ઉત્તરપક્ષ :- તમે કહેા છે એવુ' નથી કારણકે પોતે અનુભવેલ સુખમાં ખલવદુદુઃખાનુષ'ધિતા અનુભવાવાથી ભવિષ્યત્કાલીન જે જે સુખમાં તજાતીયત્વનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તે તે સુખેા અંગેના દ્વેષના કારણભૂત ખલવદુઃખાનુબંધિત્વજ્ઞાનનુ પ્રત્યેાજક બને છે. અર્થાત્ ભવિષ્યકાલીન સુખા વિશે આ સુખા પણ સિદ્ધ સુખ જેવા જ છે. તેથી સિદ્ધ સુખની જેમ પરિણામે મેાટુ' દુઃખ આપનારા છે’ એવુ' જ્ઞાન થવાથી દ્વેષ પ્રવર્તે છે જેથી એની ઇચ્છાના વિચ્છેદ થઈ જાય છે. અને માહનીયકમરૂપી દોષ તા વિષયાદિનું સુખની સામગ્રી તરીકે પ્રતિપાદન કરવા દ્વારા (અર્થાત્ ખલવદુઃખાનુ१. प्राप्ताश्च कामभोगाः कालमनन्तमिह सोपभोगाः । अपूर्वमिव मन्यते तथापि च जीवो मनसि सौख्यम् ।।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy