SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૬૩-૧૬૮ चारित्रस्य क्रोधादिनाऽप्रतिघातेऽपि ब्रह्मचर्य कजीवितस्य तस्य स्त्रीवेदोदयज नितकामातिरेकेण प्रतिघातान् , विरोधिप्रचयस्थाऽल्पीयसः प्रतिबन्धे सामर्थ्यात् , तस्मात्त्स्त्रीक्लीबयोरुभयोरपि किंचिन्मुक्तिकारणवैकल्ये समाने कल्पितयेोरेव तयोर्मुक्तिर्न त्वकल्पितयोः, स्वभावतस्तु पुरुषस्यैव मुक्तियोग्यत्वमिति युक्तमाभाति ।। तथा पुण्यसुरतरोः फलभूतं कैवल्यमासादयतां केवलिनां पापनिष्प(१स्य)न्दभूतं स्त्रीत्वं न सम्भवति, अन्यथा तीर्थङ्करादयोऽपि स्त्रीत्वमासादयेयुः । अथ स्त्रीशरीरं न पाप', स्त्रीवेदादेस्तु पापरूपस्य कैवल्यप्राप्तेः प्रागेवोपक्षेपात् नेयमुपालम्भसम्भावनेति चेत् ? न, न खलु पापप्रकृतिजन्यत्वेन पापत्वं, पुण्यप्रकृतिजन्यत्वेन वा पुण्यत्वं व्यवस्थितं, पापप्रकृतिजन्यस्यापि रागस्य शुभाशुभाङ्गतया द्वैविध्यव्यवस्थितेः; अपि तु पापत्व प्रतिकूलवेदनीयतया पुण्यत्वं चानुकूलवेदनीयतया, ततश्च स्त्रीत्वं जगद्गर्हणीयमिति प्रतिकूलवेदनीयतया पापमेव, क्लीबत्ववद् । यद्यप्येवं कुष्ठिप्रभृतीनां वेदनाभिभूततया प्रतिकूलवेदनीयतया नरायुरपि पापत्वमास्कन्देद्, न चैवमस्ति, नरतिर्यक्सुरायुषां पुण्यप्रकृतित्वेन प्रतिपादनात् , तथापि निश्चयतस्तदशायां तथात्वे यत्सामान्याक्रान्तस्य सर्वस्य प्रतिकूलवेदनीयत्व तत्सामान्याक्रान्तस्यैव व्यवहारनयः पापत्वमनुमन्यते, यथा नरकायुषो न त्वन्यस्येति सर्वमवदातम् । तथा परमाशु. चिभूतानां स्त्रीणां परमपावित्र्यपात्रपरमौदारिकशरीरं न सम्भवेद्, न च परमौदारिकशरीरहीनाः केवलिनः सम्भवेयुरिति न स्त्रीणां मुक्तिः ॥१६७।१६८।।अत्रोच्यतेક્રોધાદિ સ્વભાવના કારણે ઉત્તરગુણવિકલતા હોવા છતાં જેમ મુનિગુણ-ચારિત્રનું રાહિત્ય હેતું નથી, તેમ સ્ત્રીઓને સ્ત્રીવેદની પ્રબળતા હોવા છતાં પણ ચારિત્રહાનિ થતી ન હોવાથી મુક્તિ પણ શા માટે અપ્રતિબદ્ધ ન હોય ? સમાધાન - ગ શૈર્યરૂપ માનેલા ચારિત્રને પણ ક્રોધાદિથી પ્રતિઘાત થતે ન હોવા છતાં, બ્રહ્મચર્યાત્મક જીવિતવાળું (અર્થાત્ બ્રહ્મચર્ય હોય તે જ ટકવાવાળું) તે ચારિત્ર સ્ત્રીવેદોદયજનિત કામાતિરેકથી પ્રતિઘાત પામી જાય છે. કારણ કે વિરોધીની પ્રચુરતા ઈતરને પ્રતિબંધ કરવામાં સમર્થ હોય છે. તેથી સ્ત્રી અને નપુંસક ઉભયને કંઈક ને કંઈક મુક્તિકરણની વિકલતા સમાન હોવાથી કૃત્રિમ એવા તે બેની મુક્તિમાની શકાય, નહિ કે અકલ્પિત એવા તે બેની ! તેથી સ્વભાવથી તે પુરુષ જ મુક્તિ યોગ્ય હોવાનું ચુક્ત લાગે છે. [ પ્રબળપુણ્યશાળી કેવળીઓને પાપરૂપ સ્ત્રીત્વને અસંભવ-પૂર્વપક્ષ] તેમ જ પુણ્યાત્મક કલ્પવૃક્ષના ફળભૂત કેવલજ્ઞાનને મેળવતા કેવળીઓને પાપના ઝરણારૂપ સ્ત્રીપણું સંભવતું નથી. અન્યથા=ભરચક પુણ્યફળવાળાને પણ સ્ત્રીપણું સંભવિત હવામાં, શ્રી તીર્થંકર-ચક્રવર્તી આદિને પણ તે સંભવિત બની જાય ! શંકા -સ્ત્રીઓને જે શરીર મળ્યું હોય છે તે તે શરીરનામ કમ રૂ૫ શુભ પ્રકૃતિજન્ય જ હોવાથી પાપરૂપ નથી અને જે સ્ત્રીવેદાદિ પાપરૂપ હોય છે તે તે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy