SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુક્તિવિચાર www वे तादृकर्मक्षपणार्थितया तासां चारित्रेऽपि प्रवृत्तिर्न स्यादिति चेत् ? न, सामान्यतश्चारित्रप्रत्ययिकनिर्जरार्थितयैव चारित्रे प्रवृत्तेः, विशेषस्य संशयग्रस्ततया प्रवृत्त्यनुपयोगित्वात् । स्यादेतत् - बाह्यक्रियाया हीनत्वेऽपि भावप्राबल्यादेव प्रबलकर्मक्षयः स्यादिति । मैव, विना क्रियाप्राबल्य भावप्राबल्यस्यैवाऽसम्भवाद्, अन्यथा जिनकल्पादिकं विनैव जिनकल्पादिजन्य निर्ज्ज राजनकभावप्राबल्य सम्भावनया जिनकल्पादिप्रतिपित्सवोऽपि जिनकल्पादावु - दासीरन् । ननु तथापि यथावत् प्रयतमानस्य साधोः क्रोधादिनोत्तरगुणवैकल्येऽपि यथा न मुनिगुण राहित्यं तथा स्त्रीवेदप्राबल्येऽपि स्त्रीणां न चारित्र हानिरिति । मैव, योगस्थैर्य रूपस्यापि મુક્તિજનક બની જતા નથી કિન્તુ કેવલજ્ઞાનાદિના પ્રતિપંથીભૂત વિચિત્રકર્માંના ક્ષય દ્વારા જ તેવા બને છે. સ્ત્રીઓને વેદમેહનીયાદિક પુરુષો કરતાં પ્રબળ હાય છે એ વાત તેા નિર્વિવાદ છે, તેમજ પ્રબળ પ્રતિપથીકમ પ્રમળઅનુષ્ઠાનથી જ ક્ષીણ થાય છે. અન્યથા=મંદઅનુષ્ઠાનથી પણ પ્રખળ કર્મનો ક્ષય થઈ જવાનુ` માનવામાં તે સ્થવિરકલ્પથી જ મેાક્ષ શકય બની જવાથી વિપુલકમ નિર્જરાથી એને પણ જિનકલ્પાદિના અસ્વીકારની આપત્તિ આવે. તેથી પુરુષની અપેક્ષાએ પ્રખળક વાળી સ્ત્રીએ નું પ્રબળકમ પુરુષ કરતાં વધુ ચઢિયાતા અનુષ્ઠાનાથી જ ક્ષીણ થાય એ નિશ્ચિત થાય છે. પણ તેઓને એવુ' ચઢિયાતું ચારિત્ર હોવું શાસ્ત્રમાં પ્રતિપાદિત તા છે નહિ, ઉલ્ટુ* ‘‘સ્ત્રીએ જિનકલ્પી અને નહિ' ઇત્યાદિ આગમથી હીનચારિત્ર જ પ્રતિપાદિત છે, તેા પછી એવા હીનચારિત્રથી પ્રબળકર્મક્ષય શી રીતે થાય ? અને એ ન થાય તા પ્રતિપંથી જામત હાવાના કારણે કેવલજ્ઞાનાદિ પ્રકટ શી રીતે થાય ? અને તે પ્રકટ થયું ન હોય તે પરમાનદ સુખનું સંવેદ્યન શી રીતે થાય ? ૪૫૫ શકા :–સ્રીઓ પણ પેાતાના પ્રખળકમના ક્ષયની ઇચ્છાવાળી હોય છે તેા પછી એવા પ્રબળક ના ક્ષય ન કરાવી આપનાર ચારિત્રમાં તેએ પ્રવૃત્તિ જ નહિ કરે. [ બાહ્ય ક્રિયાપ્રાબલ્ય વિના ભાવપ્રબળતા અસ`ભવિત-પૂર્વપક્ષ ] સમાધાન :-આવી શંકા રાખવી નહિ. કારણ કે સામાન્ય રીતે ચારિત્રથી જે નિર્જરા થાય એવી નિર્જરાની ઈચ્છાથી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, વિશેષપ્રકારની નિર્જરા તા થશે કે નહિ ?' એવી સશયવાળી હાવાથી પ્રવૃત્તિમાં ઉપયાગી બનતી નથી. કદાચ કાઇને એમ થાય કે સ્ત્રીઓને બાહ્યક્રિયા હીન હેાવા છતાં ભાવની જ પ્રબળતા હૈાવાના કારણે પ્રખળક ના ક્ષય થઇ જવાથી મુક્તિ સભવિત છે” તેા એ પણ ખરાખર નથી, કારણકે ક્રિયાની પ્રબળતા વિના ભાવની પ્રબળતા જ સવિત છે. નહિતર તે જિનકલ્પાદિ વિના પણ એ જિનકલ્પાદિથી થનાર નિરાની જનક ભાવપ્રબળતા સ'ભવિત હાવાથી જિનકલ્પાદિમાં કેાઈ પ્રવૃત્ત જ થશે નહિ. શ`કા :–છતાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસારે મહાત્રતાદિમાં પ્રવર્ત્તતા સાધુને
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy