SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ સીમુક્તિવિચાર एयमजुत्तं जम्हा विचित्तभावा विचित्तकम्मखओ। ण य इत्थित्तं पाव जिणाण पाएण णस्थित्ति ॥१६९॥ [एतदयुक्त यस्माद्विचित्रभावाद्विचित्रकर्मक्षयः । न च स्त्रीत्व पाय जिनानां प्रायेण नास्तीति ।।१६९॥] यत्तावदुक्त-"स्त्रीणां पुरुषापेक्षया प्रबलकर्मत्वान्न तेभ्यो हीनेन चारित्रेण तासां कर्मक्षयः" इति, तदसत् , तेभ्यः प्रबलकर्मत्वस्यैव स्त्रीणामसिद्धेः, स्त्रीवेदस्य पुवेदापेक्षया प्राबल्येऽपि तस्य पुरुषेष्वप्यबाधितत्वाद्, नैरन्तर्येण प्रज्वलनस्य चाऽनियतत्वात् ; क्वचित् स्त्रीत्वसमनियतानां दोषाणां प्राबल्येऽपि क्वचित्पुंस्त्वसमनियतानां दोषाणामपि प्राबल्यात् । अस्तु वा पुरुषापेक्षया प्रबलकर्मत्व स्त्रीणां, "तुष्यतु दुर्जनः" इति न्यायात् , तथापि तासां भाववैचित्र्यादेव विचित्रકૈવલ્ય પ્રાપ્તિ પૂર્વે જ ક્ષીણ થઈ ગયા હોય છે. તેથી કેવળીઓને પાપેનિસ્યદરૂપ સ્ત્રીપણું સંભવતું નથી” એ ઉપાલંભ આપી શકાતું નથી. - સમાધાન - માત્ર પાપપ્રકૃતિજન્ય એવા પણ રાગની શુભ અને અશુભ એમ બે પ્રકારે વ્યવસ્થા હોવાથી “પાપપ્રકૃતિજન્ય હોવા માત્રથી પાપ” કે “પુણ્યપ્રકૃતિજન્ય હેવા માત્રથી પુણ્યવ” એવી વ્યવસ્થા નથી, કિન્તુ જે પ્રતિકૂલ વેદનીય હોય તે પાપ અને જે અનુકૂળ વેદનીય હેય તે પુણ્ય એવી વ્યવસ્થા છે. આપણું આખા જગતને રહણીય હોવાથી પ્રતિકૂળરૂપે વેદનીય હોવાના કારણે નપુંસકપણાની જેમ પાપાક જ છે. તેથી કેવળીઓને એ શી રીતે સંભવે? જે કે આ રીતે પાપ-પુણ્યની વ્યવસ્થા કરવામાં મુઠી વગેરે રોગથી અભિભૂત થએલ મનુષ્પાયુષ પણ પ્રતિલિવેદનીય થઈ જવાના કારણે પાપરૂપ થઈ જાય છે, જે હકીકતમાં એવું નથી, કારણ કે મનુષ્યાય, તિર્યંચાયુ અને દેવાયુને પુણ્યપ્રકૃતિ તરીકે કહ્યા છે, તે પણ તેવી અવસ્થામાં તે નિશ્ચયથી પ્રતિકૂળવેદનીય હોવા છતાં જે જાતિથી આક્રાન્ત સર્વવ્યક્તિઓ પ્રતિકૂલવેદનીય હોય તે જાતિથી આક્રાન્તને જ વ્યવહારનય પ્રતિકૂળવેદનીય માનતે હોવાથી માત્ર નરકાયુષ્ય જ પ્રતિકૂળવેદનીય બને છે, નરાયુષ્યાદિ નહિ. તેથી કેઈ આપત્તિ રહેતી નથી. તેમજ અત્યંત અશુચિમય સ્ત્રીઓને પરમ પવિત્રતાના આધારભૂત પરમારિક શરીર સંભવતું નથી અને તે શરીરથી રહિત જીવો તે કેવળી હવા સંભવતા નથી. તેથી સ્ત્રીઓને કેવલજ્ઞાન અને મુક્તિ હોતા નથી. ૧૬૭ મે ૧૬૮ છે દિગંબરે કરેલા આ પૂર્વપક્ષને ગ્રન્થકાર જવાબ આપતાં કહે છે – ગાથાથ-આ બધી દલીલો અયુક્ત છે કારણ કે વિચિત્રભાવેથી વિચિત્ર પ્રકારનો કર્મ ક્ષય થાય છે. તેમજ સ્વીપણું શ્રીતીર્થકરને પ્રાયઃ ન હોવા માત્રથી પાપરૂપ બની જતું નથી. " [સ્ત્રીઓમાં કર્મપ્રાબલ્ય નિયમ અસિદ્ધ]. પુરુષની અપેક્ષાએ પ્રબળકર્મવાળી સ્ત્રીઓના કર્મોને પુરુષના ચારિત્ર કરતાં હીન ૫૮
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy