SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સમુક્તિવિચાર - अत्रोच्यते-जातिनपुसकस्थ तावत्सम्यक्त्वाद्यभावादेव न मोक्षः, स्त्रीणां तु तत्साम्राज्यात्तदविरोधः, एवं च प्रमाणबलाद् गुरुणाप्यक्लीबशरीरत्वेनैव हेतुता, येन रूपेण रत्नत्रयप्राप्तिहेतुता तेन रूपेण मोक्षहेतुत्वात् । अन्यथा खोक्लीवयोः स्वभावसाम्ये स्त्रियाः क्लीबस्येव सम्यग्दर्शनादिकमपि न स्यात् । स्यादेतत्-नपुसकानामानपुसकशरीरनिवृत्तेरनन्तानुबन्धिનિરાધ કર્યા વગર તો પુરુષે પણ મુક્ત થતા નથી. વળી તમે કહેલ અનુમાન છે સ્ત્રીઓ મુક્તિ પામે છે કારણ કે નપુંસક કરતાં તેઓની વાસના ઓછી હોય છે, જેમકે પુરુ” એવો સમ્પ્રતિપક્ષ ઊભો હોવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ છે. શકા –એ રીતે તો નપુંસકો પણ પોતાની તીવ્રવાસનાને વિરુદ્ધ પરિણામોથી નિવૃત્ત કરી શકતા હોવાથી તેનો મોક્ષ પણ કેમ ન થાય?–“શરીર અને પુરુષશરીર જ ક્ષહેતુભૂત હોવાથી તીવ્રકામ અનિવનીય ” વગેરે રૂ૫ કારણે નહિ કિન્તુ મોક્ષહેતુવિકલતા રૂપ સ્વભાવના કારણે જ નપુંસકેનો મોક્ષ થતો નથી–એવું પણ માનવું નહિ, કારણ કે તે પછી પુરુષ શરીરને જ મોક્ષહેતુ માનવામાં લાઘવ હોવાથી એ જ રીતે માનવું યુક્ત હોવાના કારણે સ્ત્રીઓને પણ સ્વભાવથી જ મુક્તિનો અભાવ સિદ્ધ થઈ જશે. “સ્ત્રીઓને મેક્ષ હા આગમમાં કહ્યું હોવાથી સિદ્ધ જ છે જ્યારે નપુંસકને કહ્યા ન હોવાથી અસિદ્ધ છે એવું પણ કહેવું નહિ, કારણ કે એ આગમ જ વિવાદગ્રસ્ત છે. “શરીર અને પુરુષશરીરને હેતુ માનવામાં બે સ્વતંત્ર કાર્યકારણ ભાવ માનવાનું ગૌરવ હોવાથી અનપુંસક શરીરને જ હેતુ માનવાને હવાના કારણે સ્ત્રીને મુક્તિ સિદ્ધ થઈ જાય છે” આ કથનની સામે અમારું કહેવું એ છે કે અનપુંસક શરીરરૂપે મોક્ષહેતુતા માનવામાં કારણુતા અવરછેદક ધર્મ અનપુંસકતવ=પં– શ્રીદેહભિનવ ગુરુભૂત બની જાય છે. જ્યારે પુંશરીરત્વરૂપે કારણતા માનવામાં કારણુતા અવચ્છેદક ધર્મ લઘુભૂત થાય છે. એટલે લાઘવથી પુરુષશરીરરૂપે જ મહેતુતા માનવાની રહેવાના કારણે સ્ત્રીઓને મુક્તિ હોવી સિદ્ધ થતી નથી. [ અલીબશરીરરૂપે મહેસુતા ]. સમાધાન - જન્મથી નપુંસક શરીરવાળાને તે સમ્યક્ત્વાદિને જ અભાવ હોવાથી મોક્ષ હોતો નથી. જ્યારે સ્ત્રીઓને તો સમ્યક્ત્વાદિ હાજર હોવાથી મોક્ષ હવામાં કોઈ વિરોધ નથી. તેથી “જે રૂપે રત્નત્રયપ્રાપ્તિની હેતુતા હોય તે જ રૂપે મેક્ષહેતુતા હોય છે એવી વ્યાપ્તિથી પુષ્ટ થયેલા પ્રમાણુનું બળ હોવાથી ગૌરવ હોવા છતાં અલીબશરીરરૂપે જ ક્ષણેત્તા માનવી પડે છે. નહિતર તે સ્ત્રી અને નપુંસક બનેને સ્વભાવ એક સરખે હેવામાં નપુંસકની જેમ સ્ત્રીઓને સમ્યગદર્શનાદિ હોવા પણ ઘટી શકશે નહિ. શકા :- નપુંસકને જ્યાં સુધી નપુંસક શરીર હોય ત્યાં સુધી અનંતાનુબંધી કષા સાથે રહે છે જ્યારે સ્ત્રીઓને જ્યાં સુધી સ્ત્રી શરીર હોય ત્યાં સુધી પ્રત્યાખ્યા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy