SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬ भिरनुवर्तितव्यं, स्त्रीणां त्वास्त्रीशरीरनिवृत्तेः प्रत्याख्यानावरणैरनुवतिष्यत इति क्लीबस्य न सम्यग्दर्शन, स्त्रीणां तु न चारित्रमेवेति चेत् ? न, स्त्रीत्वक्लीबत्वबन्धकत्वसाम्येन द्वयोरप्यविशेषेणानन्तानुबन्ध्यनुवृत्तिप्रसङ्गात् , स्त्रियास्तत्क्षयादिसामग्रयां च कषायान्तरक्षयादिसामया अप्यबाधात् । 'नपुसकस्य कुतो न तादृशसामग्री ति चेत् ? तत्र स्वभाव एव शरणं, नपुंसकत्वबन्धकालीनानामनन्तानुबन्ध्यादीनां निकाचनादिति दिग् । ॥१६५।। अथ मनःप्रकर्ष विरहसंहननविरहहेतुं दूषयति ण य तासिं मणविरियं अमुह व मुहं वि व उकिट्ठ । तारिसणियमाभावा तेण हओ चरमहे ऊवि ।।१६६॥ [न च तासां मनोवीर्यमशुभमिव शुभमपि नैवोत्कृष्टम् । तादृशनियमाभावात् तेन हतश्चरमहेतुरपि ॥१६६] __यत्तावदुक्त "स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनयोग्यमनोवीर्यपरिणत्यभावात् मेक्षिगमनहेतुमनोवीर्यपरिणतेरप्यभावः” इति तदयुक्त', न हि यत्र यत्र मोक्षगमनयोग्यता तत्र तत्र सप्तનાવરણ કષાયે સાથે રહે છે. તેથી નપુંસકોને સમ્યક્ત્વ પણ હોતું નથી, જ્યારે સ્ત્રીઓને ચારિત્ર જ હોતું નથી સમ્યફ તો હોઈ શકે છે. સમાધાન :- નપુંસકપણાના બંધક જેમ અનંતાનુબંધી કષાયવાળા હોય છે તેમ સ્વીપણાના બંધક પણ અનંતાનુબંધી કષાયવાળા જ હોય છે, કારણ કે આપણું બીજા ગુણઠાણ સુધી જ બંધાય છે. તેથી બન્નેના બંધકેમાં સમાનતા હોવાથી બનેમાં સમાન રીતે અનંતાનુબંધી કષાયોને સાથે રહેનાર માનવાની આપત્તિ આવશે. સ્ત્રીઓને અનંતાનુબંધીના ક્ષય-ક્ષ પશમાદિની સામગ્રી હાજર હોવાથી અનંતાનુબંધી નિવૃત્ત થઈ શકે છે” એમ જે કહેશો તો એ રીતે તે પ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના ક્ષયાદિની સામગ્રી પણ અબાધિત હોવાથી તેઓને પણ નિવૃત્ત થવા માનવા જ પડશે. “નપુંસકને પણ અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી કેમ હોતી નથી ?” એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે નપુંસકપણું બાંધતી વખતના અનંતાનુબંધી વગેરેનું નિકાચન કર્યું હોવાથી તેઓને સ્વભાવ જ એવો હોય છે કે અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી જ તેઓને પ્રાપ્ત થાય નહિ ઈત્યાદિ. ૧૬પા - સ્ત્રીઓને મુક્તિ ન હોવામાં દિગંબરે કહેલ મન:પ્રકર્ષના અભાવરૂપ હેતુને તેમજ સંઘયણના અભાવરૂપ હેતુને દૂષિત કરતાં ગ્રંથકાર કહે છે [સ્ત્રીઓને શુભમનેવીયનો પરમપ્રકર્ષ સંભવિત] ગાથાર્થ :-“જેમ સ્ત્રીઓને અશુભમને વીર્ય ઉત્કૃષ્ટ હેતું નથી તેમ શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ હેતું નથી” એવું કહેવું પણ યુક્ત નથી, કારણ કે અશુભમવીર્ય ઉત્કૃષ્ટ ન હોય તે શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ ન જ હોય એવો કેઈ નિયમ નથી. આ નિયમ ન હોવાથી જ સંઘયણભાવરૂપ ચરમહેતુ પણ હણાયેલ હોવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy