SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા . ૧૬૫ ~~ ~ ~~~ ~ ~~ ~~~~ तदनुवृत्तौ तस्याः सम्यक्त्वादेरप्यलाभप्रसङ्गात् । उक्त च योगशास्रवृत्तौ-ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्व कदाचिद् बध्नाति, इति कथ स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् १ मैव', सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटिकोटि स्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवादिति । ___ ननु तथापि मा भूत्तासां सम्यग्दर्शनमहिम्ना मिथ्यात्वादिक, तथापि स्त्रीत्वसमर्जितः कामातिरेक एव मुक्तिप्रतिपन्थी, एवं च “स्त्रियो न मुक्तिभाजः, पुरुषापेक्षया तीव्रकामत्वात् , नपुंसकवत्" इत्यनुमानमिति चेत् ? न, तीव्रस्यापि कामस्य श्रुताध्ययनादिप्रसूतविपरीतपरिणामनिवर्तनीयत्वात, न हि काममनिरुध्य पुरुषा अपि मुच्यन्ते । एव च पूर्वानुमाने "स्त्रियो मोक्षभाजः, नपुंसकेभ्यो हीनकामत्वात् , पुरुषवत्" इति सत्प्रतिपक्षोऽपि । नन्वेव नपुंसकानामपि कुतो न मुक्तिः १ तेषामपि तीव्रतरकामस्य विपरीतपरिणामनिवर्तनीयत्वात् । 'स्त्रीपुरुषशरीरयोरेव मोक्षहेतुत्वान्नपुंसकस्य स्वभावादेव न मोक्ष' इति चेत् १ तर्हि लाघवात् पुंशरीरत्वेनैव मोक्षहेतुतास्तु, स्त्रीनपुंसकयोस्तु स्वभावादेव न मोक्षः । 'आगमसिद्धः स्त्रीणां मोक्षो न तु नपुंसकस्येति चेत् १ सोऽयमागमो विवादग्रस्तः । 'अक्लीबशरीरत्वेनैव मोक्षहेतुताऽस्त्विति चेत् ? न, पुशरीरत्वापेक्षयाऽक्लीबशरीरस्य गुरुत्वात् । મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું બંધાતું હોવાથી અને તેથી સ્ત્રીશરીરી આત્મા મહાપાપ યુક્ત જ હોવાથી મુક્ત થતો નથી.” એવું જે કહ્યું છે તે અયુક્ત છે કારણ કે સ્ત્રીપણું બાંધ્યા પછી સમ્યકત્વ પ્રાપ્તિ થાય એ જ વખતે મિથ્યાત્યાદિના ક્ષય-ક્ષપશમાદિ સંભવિત હોવાથી પાપબહુલતા રહેતી ન હોવાના કારણે મુક્તિ સંભવિત જ છે. બાકી મિથ્યાત્વાદિરૂપ પાપબહુલતા, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી અનુવૃત્ત થતી હોય (eતે જીવની સાથે રહેતી જ હોય) તે તે સ્ત્રીઓને સમ્યકત્વાદિની પ્રાપ્તિ પણ થઈ શકશે નહિ. યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કે શંકા :-મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું મળે છે, કારણ કે સમ્યગદષ્ટિ જીવ તે ક્યારેય સ્ત્રીપણું બાંધતા નથી. તેથી શરીરમાં રહેલ આત્માની મુક્તિ શી રીતે થાય ? સમાધાન -બધા કર્મો સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જ અંતઃ કોડાયેડિ સ્થિતિને વાળા થઈ જતા હોવાથી મિથ્યાત્વ મેહનીયાદિના ક્ષયાદિ સંભવિત જ છે.” શંકા : એ રીતે સમ્યગુદર્શનના મહિમાથી તેઓને મિથ્યાત્વાદિ ભલે ન હો ! છતાં પણ આપણાની સાથે જ પ્રાપ્ત થયેલ કામવાસનાને અતિરેક મુક્તિ પ્રત્યે પ્રતિપંથી બનશે જ. અને તેથી “સ્ત્રીઓ મુક્તિ પામતી નથી કારણ કે પુરુષની અપેક્ષાએ તીવ્રકામવાસનાવાળી હોય છે જેમકે નપુંસક.” એવું અનુમાન કરી શકાશે. [કામાતિરેક વિપરીત પરિણામનિવર્ય] સમાધાન –તીવ્ર પણ કામ કૃતઅધ્યયનાદિથી થયેલા તેના વિરોધી પરિણામેથી નિવર્તનીય હોવાથી મુક્તિબાધક બનતું નથી. એવા વિરોધી પરિણામેથી કામને
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy