SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુક્તિવિચાર ૪૩૫ wwwwwww... स्यादेतत्-संभवतु नाम चारित्रलेशः स्त्रीणां यदूद्धलादिमाः साध्वीव्यपदेशमासादयेयुः, न च मोक्ष हेतुस्तत्प्रकर्षोऽपि तासु संभवी । मैवं, स्त्रीत्वेन समं रत्नत्रयप्रकर्षस्य विरोधासिद्धेः, तस्य शैलेश्यवस्थाचरमसमयभावित्वेनाऽदृष्टत्वात्, तददर्शने च स्वभावत एव छायाऽऽतयोरिव तयोः प्रत्यक्षेण विरोधाऽग्रहात्, प्रत्यक्षाऽप्रवृत्तौ चानुमानस्याप्यप्रवृत्तेः आगमस्य तद्विरोधप्रतिपादकस्याऽश्रवणात्, प्रत्युत तदविरोधप्रतिपादकस्यैव जागरूकत्वात् अधिकमुपरिष्टा [० १६६ वृत्तौ ] । अथ स्त्रीत्वसमनियता माया विना तन्निवृत्तिं न निवर्त्तत इति कथ तदनिवृत्तौ चारित्रप्रकर्ष इति चेत् १ तर्हि पुंस्त्वसमनियत' क्रूरत्वादिकमपि विना तन्निवृत्ति - taara ar arरित्रप्रकर्ष न विरुन्ध्यादिति, अस्वाभाविकत्वाऽसार्वदिकत्वे तु उभयत्र तुल्ये ||१६३॥ अथ हीनत्वरूप द्वितीयं हेतुं दूषयितुमाह हणतं पुण नाणं लर्द्धि इड्डि बलं च अहिगिच्च । णो पडिकूलमसिद्धं तिरयणसार मि संतंमि ॥१६४॥ (ટ્વીનવં પુનર્સાન હન્ધિવૃદ્ધિ વ... વાષિયનો પ્રતિ‰મસિદ્ધ ત્રિરતારે સતિ ૦૨૬૪) મસમયે જ હાય છે જે અદૃશ્ય હાવાથી છાયા-તડકાના સ્વભાવથી વિરાધ હોવા જેમ પ્રત્યક્ષથી જણાય છે તેમ જાણી શકાતા નથી. પ્રત્યક્ષથી અગ્રાહ્ય વસ્તુ વિશે અનુમાન પણ પ્રવતું ન હાવાથી તે વિરાધ અનુમાનથી પણ જાણી શકાતા નથી, તેવા વિરાધને જણાવનાર કેાઈ આગમવચન પણ ઉપલબ્ધ થતું નથી. ઉલ્ટુ તેના અવિરાધને જણાવનાર આગમવચન મળે છે. આ માખતમાં વિશેષ વાત આગળ કહેવાના છીએ. તેથી સ્ત્રીઓને ચારિત્રપ્રકર્ષ હાવામાં કોઇ વાંધા ન હેાવાથી મુક્તિપણુ સભવે છે. “પણાની સાથે માયા સમનિયત છે અર્થાત્ જ્યાં સ્ત્રીત્વ હાય ત્યાં માયા પણ હોય જ છે. તેથી સ્રીપણાની નિવૃત્તિ વિના માયા પણ નિવ્રુત્ત થતી ન હાવાથી ચારિત્રપ્રક શી રીતે થઈ શકે ?” એવા પ્રશ્નના જવાબ એ છે કે એ રીતે તેા પુરુષ પણાને સમનિયત કરવાદિ પણ પુરુષપણાની નિવૃત્તિવિના નિવૃત્ત થતા ન ચારિત્રપ્રકષ થવા દેશે નહિ. હાવાથી , શ'કા:-પણુ ક્રૂરત્યાદિ પુરુષને સ્વાભાવિક હાતા નથી તેમજ પુરુષત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી રહે જ એવુ' પણ છે નહિ. તેથી પુરુષત્વની હાજરીમાં પણ રત્વ ગેરે નિવૃત્ત થઈ શકે છે. સમાધાનઃ–એ જ રીતે માયા પણ સ્ત્રીઓને સ્વાભાવિક કે સાદિક હોતી નથી. તેથી સ્ત્રીપણાની હાજરીમાં પણ તેની નિવૃત્તિની શકયતા તુલ્ય જ છે. ૫૧૬૩ા કિંગ - અરે સીએને ચારિત્રાભાવ હાવામાં આપેલ હીનવ્રૂપ ખીજા હેતુને દૂષિત કરવા ગ્રંથકારશ્રી કહે છે— ગાથાર્થઃ–સ્રીઓમાં જ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ અને મળને આશ્રીને પુરુષની અપેક્ષાએ રહેલ હીનપણું માક્ષપ્રાપ્તિ અંગે પ્રતિકૂળ નથી. તેમજ રત્નત્રયની હાજરીમાં કેવલપ્રાપ્તિ થએ છતે જ્ઞાનહીનત્યાદિ રહેતા પણ નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy