SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ અધ્યાત્મમતપરી શકે છે વિશ્વ, છીળાં ચરિ વારિત્ર – હાર્દિ “સાધુ, સાધ્વી, શ્રા, જાવિતિ चतुर्वर्णश्रमणसङ्घव्यवस्था न स्यात् , तथा च "जो पगरे दिभत्ति चादुठवण्णस्स समणसंघस्स” इत्यादित्वदागमविरोधः । अथाणुव्रतधारिणी श्राविकापि साध्वीत्येव व्यपदिश्यतः इति चेद् ? हंत ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत् , एवं च श्रावकेष्वनि तवैविध्यप्रसङ्गे पञ्चविधः सङ्घः स्यात् । अथ वेषधारिणी श्राविका साध्वीति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत् ? नूनं गुणं विना वेषधरणे विडम्बकचेष्टैव सा। एतेनकोनषष्टिरेव जीवास्त्रिषष्टिः शलाकापुरुषा इति व्यपदेशवत् त्रिविधोऽपि सङ्घो विवभावशाच्चतुर्विधो व्यपदिश्यत इति निरस्तम् । વચનનો વિરોધ થશે. “અણુવ્રતને ઘરનારી શ્રાવિકા પણ “સાવી તરીકે વ્યષ્ટિ થી હોવાથી તેની અપેક્ષાએ જ સંઘને ચતુર્વિધ કહ્યો છે.” એવું જ કહેશો તો શ્રાવિશ્વ તરીકે, અણુવ્રતશૂન્ય માત્ર સમ્યકત્વધારી સ્ત્રીઓને જ કહેવાની રહેશે. અને તે પછી જેમ ગૃહસ્થી સ્ત્રીના સાધવી અને શ્રાવિકા એમ બે પ્રકાર પડશે, તેમ ગૃહસ્થ પુરુષના પણ અણુવ્રતધારી પુરૂષ અને માત્ર સમ્યક્ત્વધારી પુરુષ એમ બે પ્રકાર સાધુ-શ્રાવક તરીકે પડશે. તેથી સંઘને પંચવિધ કહેવો પડશે. - પૂર્વપક્ષ –વેશ ધરનારા શ્રાવિકા જ સાધ્વી કહેવાય છે (વેશ વિનાની આણુવ્રતધારી શ્રી નહિ) અને શ્રાવક જે વેશ ધારણ કરે તે એ વારતવિક સાધુ જ બની જતે હોવાથી એને જુદો ભેદ પાડે પડતું નથી. તેથી સંઘનું ચતુર્વિધપણું જળવાઈ જ રહે છે. ઉત્તરપક્ષ-જે વેશ ધરનારા શ્રાવક-શ્રાવિકામાં ચારિત્રગુણ ન હોય તો એની વેશધારણાદિ ચેષ્ટાઓ વિડંબકની ચેષ્ટા જેવી જ હોવાથી એને સાધુ કે સાધી શી રીતે કહેવાય? તેથી સ્ત્રીઓને ચારિત્રગુણ સંપન્ન રૂપે વસ્તુતઃ સાધ્વી માનવાની ન હોય તો સંઘની ચતુર્વિધતા અનુ૫૫ન જ રહે છે. આ જ યુક્તિથી “૫૯ જ જેમ ૬૩ શલાકા પુરુષ તરીકે કહેવાય છે તેમ ત્રિવિધ સંઘ પણ અમુક પ્રકારની વિવક્ષાથી જ ચતુર્વિધ કહેવાય છે.” એવું કથન પણ નિરસ્ત જાણવું. શંકા-સ્ત્રીઓને ચારિત્રને અંશ ભલે હો ! જેના કારણે તેઓને સાઠવી કહી શકાય, છતાં જે મોક્ષનું કારણ બની શકે એવો ચારિત્રનો પ્રકર્ષ તો તેઓને સંભવતે જ ન હોવાથી મોક્ષ તે અસંભવિત જ છે. [ સ્ત્રીપણું રત્નત્રયાકર્ષનું અવિરોધી ] સમાધાન-સ્ત્રી પણ સાથે રત્નત્રયના પ્રકર્ષને વિરોધ કંઈ સિદ્ધ નથી કે જેથી એ સ્ત્રીઓને અસંભવિત રહે, કારણ કે મેક્ષહેતુભૂત તે પ્રકર્ષ શૈલેશી અવસ્થાના ચર१. यः प्रकुर्यात् दृष्टभक्ति चातुर्वर्णस्य श्रमणसंघस्य । - ૩ ચક્રવર્તી તીર્થંકરના જીવ હતા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ભગવાન મહાવીર થયા.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy