SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુક્તિવિચાર ૪૨૭ परित्राजकादिसम्बन्धिनि सिद्धा अन्यलिङ्गसिद्धाः (१३) गृहिलिङ्गेसिद्धा गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः, (१४) तथैकस्मिन् समय एकैका एव सन्तः सिद्धा एक सिद्धाः, (१५) एकस्मिन् समयेऽनेके सिद्धा अनेकसिद्धाः । तत्रैतेषु सिद्धभेदेषु स्त्रीलिङ्गसिद्धं क्षपणकोन क्षमते, यद्यपि गृहिलिङ्गसिद्धादिकमपि न क्षमत एवासौ तथापि प्रौढिवादोऽयम् ॥१५९॥ अथैतस्य मतं दूषयितुमुपन्यस्यति— तस्स मयं थीसिद्धा जे पुत्रि चेव खीणथीवेया । एवं पुरिसण पुंसा थीपज्जाएण नो सिद्धी ॥ १६०॥ (तस्य मत' स्त्रीसिद्धा ये पूर्वमेव क्षीणस्त्रीवेदाः । एवं पुरुषनपुंसकौ स्त्रीपर्यायेण नो सिद्धिः ।। १६० । ! ) चरणविरहेण हीणतणेण पावपयडीण बाहुल्ला । परिसविरहाओ सङ्घयणाभावथ चैव ॥ १६१॥ (ચરવિરદેળ હીનત્યેન પાવપ્રકૃતીનાં માાત્ | મનઃ પ્ર॰વિહાત્ સંહનનામાવતથૈવ ૨૬૨H) સ્ત્રીપણાનુ` ઉપલક્ષણ...તે ત્રણ રીતે હેાય છે. વેદ, શરીરની રચના અને વેશ... અહી' શરીરની રચના રૂપ સ્રીલિગના અધિકાર છે, વેદ કે વેશના નહિ, કારણ કે તે એ મેાક્ષના કારણભૂત નથી. તેથી સ્ત્રીશરીરાત્મક સ્ત્રીલિ’ગમાં રહે છતે જે સિદ્ધ થાય છે તેઓ શ્રીલિ’ગસિદ્ધ કહેવાય છે. (૯-૧૦) એમ પુરુષશરીરે અને નપુસક હાતે છતે જે સિદ્ધ થાય છે તેઓ અનુક્રમે પુરુષલિ ગસિદ્ધ અને નપુંસકલિ’સિદ્ધ કહેવાય છે. (૧૧) રજોહરણાદિરૂપ સ્વલિંગની હાજરીમાં કેવલ પાર્મી સિદ્ધ થએલ જીવા સ્વલિ ગસિદ્ધ કહેવાય છે. (૧૨-૧૩) તેમજ પરિવ્રાજકાદિ સંબધી અન્યલિગની કે ગૃહસ્થ લિ'ગની હાજરીમાં કેવલજ્ઞાન પામી સિદ્ધ થયેલ જીવા અનુક્રમે અન્યલિંગસિદ્ધ કે ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૪) તેમજ એક એક સમયમાં જે એક એક જ સિદ્ધ થયા હાય તેએ એકસિદ્ધ કહેવાય છે અને (૧૫) એક એક સમયમાં પણ જેએ અનેક અનેક સિદ્ધ થયા હાય તેએ અનેકસિદ્ધ કહેવાય છે. આ પંદર હોદેદ્યમાંથી દિગબરને શ્રીલિંગસિદ્ધ અંગે વિવાદ છે. આમ તા જોકે ગૃહીલિ`ગસિદ્ધ વગેરેને પણ એ સ્વીકારતા નથી તે પણ સ્ત્રીલિંગસિદ્ધ અંગેના વાદ જ પૂર્વ પરપસમાં વધુ ચર્ચાયા હાવાથી એ જ પ્રૌઢિવાદ છે. ! ૧૫૯ ॥ કિંગ'ખરના એ મતને દૂષિત કરવા ગ્રન્થકારશ્રી પહેલાં તેઓના મત કહે છે[સ્રીશરીરથી મુક્તિ અસ’ભવિત – દિગ‘બરમત] ગાથાય :- દિગબરાનેા મત છે કે જે પુરુષાએ ક્ષેપકશ્રણમાં ક્યુમાંથી પૂર્વે જ (પ્રથમ જ) સ્ત્રીવેદને ક્ષીણુ કર્યો હેાય તેવા સિદ્ધો શ્રીસિદ્ધ કહેવાય છે મહિ કે શ્રીશરીરાત્મક સ્ત્રીલિંગમાંથી સિદ્ધ થએલ જીવે...એ જ રીતે પુરુષદ્ધિ અને નપુંસકસિદ્ધ જાણવા વળી સ્ત્રીઓમાં ચારિત્રના અભાવ, હીનતા, પાપપ્રકૃતિની બહુ લતા, મન:પ્રકના અભાવ તેમજ સઘયણના અભાવ હાવાથી સ્રીપર્યાયમાંથી મુક્તિ હાતી નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy