SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧પ૯ ""को मिउ निग्ाहिए दाहस्सोवसमण' हवइ तित्थ । लोहंमि उ निम्गहिए तण्हावोच्छेयण होइ ॥ ति । [ आ०नि० १०७८ ] (३) तथा तीर्थकराः सन्तो ये सिद्धास्ते तीर्थकर सिद्धाः ( ४ ) सामान्यकेवलिनः सन्तो ये सिद्धास्तेऽतीर्थंकरसिद्धाः, (५) स्वयमेव बाह्यप्रत्ययमन्तरेणैव निजजातिस्मरणादिना बुद्धाः सन्तः सिद्धाः स्वयम्बुद्धसिद्धाः, ते च तीर्थ कराsतीर्थ करभेदेन द्विविधाः, अत्र चातोर्थ करेर धिकारः (६) प्रत्येकं बाह्यं वृषभादिकं कारणमभिसमीक्ष्य बुद्धाः सन्तः सिद्धाः प्रत्येकबुद्धसिद्धाः (૭) [યુદ્ધોષિતસિદ્ધાઃ] (૮) ત્રિયા હિ' શ્રીજિલ્લમ્, સ્ત્રીત્વોવાળમિત્ય':, સજ્જ ત્રિયા-વેલું: शरीरनिर्वृ तिर्ने पथ्यं चेति । इह च शरीरनिर्वृत्यैवाधिकारो न वेदनेपथ्याभ्यां तयोर्मोक्षानङ्गत्वात्, ततस्तस्मिन् लिङ्गे वर्त्तमानास्सन्तो ये सिद्धास्ते स्त्रीलिङ्गसिद्धाः, (९) तथा पुंल्लिङ्गे पुंशरीरनिर्वृतिरूपे विद्यमानास तो ये सिद्धास्ते पुंल्लिङ्गसिद्धा, (१०) एवं नपुंसकलिङ्गसिद्धाः । तथा ( ११ ) स्वलिङ्गे= रजोहरणादिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धास्ते स्वलिङ्गसिद्धाः, (१२) अन्यलिङ्गे થાય તે તીસિદ્ધ કહેવાય છે. (ર) તીર્થના અનુપાદરૂપ કે એ તીકરાની વચ્ચે થએલ તી વ્યવ ́દરૂપ તીર્થોભાવ હાતે છતે સિદ્ધ થએલા જીવા અતીર્થસિદ્ધ કહેવાય છે. આમાંથી તીર્થાત્પત્તિપૂર્વે થએલ અતીસિદ્ધ તરીકે શ્રીમરુદેવી માતા વગેરે છે જ્યારે તી વ્યવચ્છેદમાં થએલ અતી સિદ્ધ તરીકે શ્રી સુવિધિનાથ ભગવાન આદિના તીના તી શૂન્ય આંતરાકાળમાં જાતિસ્મરણાદિથી વિરક્ત થઇ સિદ્ધ થએલ જીવા છે. શ'કાઃ– જેનાથી તરાય તે તીથ કહેવાય છે. તેા પછી એવા તીના અભાવમાં સ'સારસમુદ્રને તરવાનુ શી રીતે સભવે ? સમાધાન :-એ વખતે ખાદ્યુતી ના અભાવ હાવા છતાં ક્રોધ–લેાભ આદિના ઉપશમરૂપ આભ્યન્તરતી હાજર જ હેાવાથી તરણ દ્વારા સિદ્ધ થવુ અસભવિત નથી. કહ્યું છે કે- ક્રાધના નિગ્રહ થએ છતે દાહના થએલ ઉપશમ એ તી છે. તેમજ લાભના નિગ્રહ થએ છતે તૃષ્ણાના થએલ વ્યવચ્છેદ એ તીર્થ છે.” (૩) તથા તીર્થંકર થઇને સિદ્ધ થએલા જીવા તીર્થંકરસિદ્ધ કહેવાય છે અને (૪) તે સિવાયના સામાન્ય કૈવલી બનીને થયેલા સિદ્ધો અતીર્થંકરસિદ્ધ કહેવાય છે. (૫) ખાદ્ય નિમિત્ત વિના જ પેાતાના જાતિસ્મરણાદિથી જેએ સ્વયમેધ પામી સિદ્ધ થાય છે તેએ! રવય બુદ્ધસિદ્ધ કહેવાય છે. તે સ્વય’બુદ્ધ એ પ્રકારના હાય છે, તીર્થંકર અને અતીર્થંકર. અહી અતીથંકરના જ અધિકાર છે. (૬) ખાદ્યવૃષભાદિ પ્રત્યેક કારણને આશ્રને બેધ પામી સિદ્ધ થએલ જીવે. પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. (૭) યુદ્ધ ાધ પામી ચૂકેલા ગુરુ વડે ઉપદેશાદિ દ્વારા ખાધ પામીને સિદ્ધ થએલ જીવા યુદ્ધઞાધિત સિદ્ધ છે. (૮) સ્ત્રીલિ’ગ=સ્ત્રીનુ લિંગ અર્થાત્ १. क्रोधे तु निगृहीते दाहस्योपशमनं भवति तीर्थम् । लोभे तु निगृहीते तृष्णाभ्युच्छेदन भवति || ૬, ૭ મા જીદ્દાધિતભેદ રહી ગયા છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy