SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ wwwwwma 9 અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૭ " सो उभयक्खयहेऊ” इत्यादिवचनान्यप्येतदर्थानुपातीनि, शैलेशीचरमसमयभाविनचरित्ररूपधर्मस्य शाश्वतस्यैव सतो मोक्षजनकत्वात् तदानी' चारित्रनाशे च यदेवोत्पाद्यते तदे॒व नाश्यत इति महत्सङ्कटम् । यरत्युच्यते प्रयत्नविशेषरूप' प्रवाहिचारित्रं तदानी' नश्यतीति तेषामपि तन्मोक्षजनकमिति वचोव्याघातमाप्नोति न खलु कार्योत्पादसमयेऽसतः कारणत्व नाम, तद्वयतिरेके तद्वयतिरेकाभावात् । अथ कार्याऽव्यवहितपूर्ववर्त्तित्वमेव कारणत्वं न तु कार्यकालवृत्तित्वमपि तत्र निवेशने मानाभावात्, गौरवात्, प्रागभावादीनामकारणत्वप्रसङ्गाच्चेति । 'मोक्षोत्पादये नश्वरस्यापि तस्य तदव्यवहितपूर्ववर्त्तितयैव तत्कारणत्व निराबाधमिति चेत् १ तथापि नाशकमेव किमिति पृच्छामः । ' मोक्षात्पादकमेव तन्नाशक मिति चेत् १ न, स्वस्यापि तथात्वेन स्वस्य स्वनाशकत्वप्रसङ्गात् । 'मोक्षसामग्री तन्नाशिके' ति चेत् १ न, सामग्रीत्वेनाऽनाशकत्वात् । " , 'अन्त्यक्षण एवं तन्नाशक' इति चेत् ? न, क्षणस्य विशिष्याऽहेतुत्वात् । अपि चैव निश्चयनयानुरोघो न स्यात् न ह्यसौ कार्याऽव्यवहितपूर्व कालवर्त्तिन' कारण मन्यतेऽपि तु कार्यकालवर्त्तिनमेव, तन्नये कार्य कालसंबन्धस्यैव हेतुत्वात्, अन्यथा दूरकालव्यवहितानामपि येनकेनचित्संबन्धेन हेतुत्वप्रसङ्गगादिति दिग् || १४७ | केषांचिन्मतमाह ww કહેવું નહિ, કારણ કે સમુદિત એવા જ્ઞાનાદિ ત્રણ અવિલ`ખ્ય કારણ છે અર્થાત્ એ ત્રણ ભેગા થાય એટલે વિલ`બ વિના કાર્ય કરે છે. એવુ· પ્રતિપાદન કરવા માટે તા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર મેાક્ષમાગ છે' એવા શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના પ્રથમ સૂત્રમાં વિશેષણ-વિશેષ્યભાવ હેાવા છતાં વચનભેદથી નિર્દેશ કર્યા છે. અર્થાત્ માક્ષમા: અહી' એકવચનનિર્દેશ કર્યા છે તેથી સયેાગી કેવળીએની મુક્તિ થતી ન હાવાથી એ સામગ્રી જ પૂરી થઈ નથી એમ માનવું જોઈએ... અર્થાત્ એ સામગ્રીમાં ચારિત્ર તરીકે પરમચારિત્ર લેવાનુ છે, જેના યાગનિરાધ થયા ન હેાવાના કારણે અભાવ હાવાથી પરમજ્ઞાન અને પરમદન હેાવા છતાં માક્ષાત્પાદ થતા નથી, એ યુક્ત લાગે છે. [ચમસમયે મેાક્ષાત્પાદકચારિત્રનાશ બાધિત-પૂર્વપક્ષ] જ તે ઉભય (=ધર્મ, અધ)ના ક્ષયના હેતુ છે' ઇત્યાદિ વચના પણ આ અને અનુસરે છે કારણુ કે શૈલેશી ચરમસમયભાવી ચારિત્રધમ શાશ્વત હાતે છતે જ માક્ષજનક છે. મેાક્ષમાં તેના અભાવને ઉપપન્ન કરવા ચરમસમયે જ જો તે ચારિત્રના નાશ માની લેવાના હેાય તે તે જે ઉત્પન્ન કરાય છે તે જ નાશ પમાડાય છે' એવું હાવારૂપ માટુ' સ ́કટ આવી પડશે. તેથી ચરમસમયે યાગનિરોધથી થયેલ પરમચારિત્ર શાશ્વત ડાય છે અને જ્ઞાનાદિની સાથે રહીને માક્ષેત્પાદ કરે છે એમ માનવું જ એઇએ. પ્રયત્નવિશેષરૂપ પ્રવાહીચારિત્ર ચરમસમયે નાશ પામી જાય છે એવુ' કહેનારા એને પણ સ્વવચનવ્યાઘાત દોષ છે કારણ કે ચારિત્ર નાશ પામી જાય છે' એવુ' કહ્યા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy