SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર wwwww यद्यपि चारित्रमोक्षयेण यथाख्यातचारित्रमुपादि तथापि येोगनिरोधेन परमयथाख्यातरूप चारित्रमुत्पाद्यताम्, तत्त्वतश्चारित्रमोहस्य तत्प्रतिपन्थित्वेऽपि व्यवहाराद्योगानामपि तत्प्रतिपन्थित्वात् । यथा खल्वचौरोऽपि चौरसंसर्गितया चौर इति व्यपदिश्यते तथा तत्त्वतस्तदप्रतिपन्थित्वेऽपि तत्प्रतिपन्थिमोहसाहचर्याद्योगा अपि तथा व्यपदिश्यन्ते । तथा च तेषु जाग्रत्सु न परमयथाख्यातरूपं चारित्रमुन्मीलतीति तन्निरोधादेव तदुत्पाद इति । वस्तुतस्तु परमस्थैर्यरूप पार्वतिकचारित्र योगोपनीतच लोपकरणताप्रतिबद्धमित्येव तन्निरोधेन तदुत्पादः । युक्त' 'चैतत्, अन्यथा सयोगिकेवलिनामपि मुक्तिप्रसङ्गात्, ज्ञानदर्शनचारित्ररूपस्य मोक्षमार्गस्य दानीबाधितत्वात् । न च कारणान्तरविलम्बादेव तद्विलम्बो युक्तः, समुदितानामेतेषामविलम्ब्य कारणत्वप्रतिपादनायैव "सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” [त०सू० १-१] इति सूत्रे विशेषणविशेष्यभावेऽपि वचनभेद निर्देशात् । तस्मात्तदानीं योगनिरोधोपनीत परमचारित्राभावादेव परमज्ञानदर्शनसत्त्वेऽपि न मोक्षोत्पाद इति युक्तमुत्पश्यामः । ૩૮૭ સમાધાન :-એ છેદ કરવાના હેતુ પ્રયત્નાત્મક હાવાથી સસંવર પણુ પ્રયત્ન રૂપ જ છે નહિતર તા મેક્ષને પુરુષાર્થ જ કહી શકાશે નહિ, કારણ કે પુરુષની કૃતિથી ઉત્પાદ્ય અર્થ પુરુષાથ કહેવાય છે. ૧૪૬૫ પૂર્વ પક્ષી શંકા કરતાં કહે છે— ગાથા :-યાગનિરોધથી ચારિત્ર શાશ્વત બનવુ જોઇએ નહિતર તા મેાક્ષેાપાદકાલે અસત્ એવા તેનાથી મેાક્ષેાત્પત્તિ જ થઈ શકશે નહિ. [ચાગનિરોધથી શાદ્વૈત પરમયથાખ્યાત ચારિત્રની ઉત્પત્તિ-પૂર્વ પક્ષ ] જ પૂર્વ પક્ષ –જો કે ચારિત્રમાહનીયકમ ક્ષીણુ થયુ. હાવાથી યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થયું હાય છે તા પણુ યાનિરાધથી પરમયથાખ્યાતચારિત્રની ઉત્પત્તિ પણ માનવી જોઈએ. તે આ રીતે-વસ્તુતઃ તે ચારિત્રમેાહ જ ચારિત્રવિરોધી છે. છતાં યાગા પણ વ્યવહારથી ચારિત્રપ્રતિપથી કહેવાય છે. જેમ શાહુકાર પણ ચારના સંગથી ચાર કહેવાય છે તેમ હકીકતમાં ચારિત્રના અપ્રતિપક્ષી એવા પણુ ચેાગેા ચારિત્રના પ્રતિપક્ષી એવા મેાહના સાહચર્યના કારણે પ્રતિપક્ષી કહેવાય છે. અને તેથી તેઓની હાજરીમાં પરમયથાખ્યાત ચારિત્ર પ્રકટ થતુ નથી, તેમજ તેઓના નિરાધથી તે પ્રકટ થાય છે. વસ્તુતઃ તા પરમી રૂપ પાતિક ચારિત્ર યાગથી થએલ ચલેાપકરણતાથી પ્રતિમધ્ય છે. એટલે યાગનિરોધથી તે પ્રતિબંધક દૂર થવાના કારણે એ પાન્તિક ચારિત્રની ઉત્પત્તિ થાય છે. આવું જ માનવું યુક્ત પણ છે, નહિતર તેા સયાગી કેવળીએને પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મેાક્ષમાર્ગ અખાધિત હેાવાથી મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવે ‘સયેાગી કેવળીએને જ્ઞાનાદિ ત્રિપુટી રૂપ સાક્ષમા પ્રાપ્ત થઇ ગયા હેાવા છતાં બીજા સહકારીકારણના વિલ`બ હાવાથી મેાક્ષપ્રાપ્તિમાં વિલંબ થાય છે એવું પણુ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy