SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર wwwww केई विंति मुणीण सहावसमवट्ठिई हवे चरणं । तं लद्धसहावाणं सिद्धाणं सासयं जुत्तं ॥ १४८॥ ૯૮૯ (केचिद् ब्रुवन्ति मुनीनां स्वभावसमवस्थितिर्भवति चरणम् । तल्लब्धस्वभावानां सिद्धानां शाश्वतं युक्तम् | १४८ | ) केचन सूरयः खल्विदं सङ्गिरन्ते यन्न तावच्छुद्धोपयोगरूपं चारित्रम् सिद्धान्ताभिहितदोषमुद्गरजर्जरितत्वात् । नापि योगस्थैर्यरूप, अयोगानां तदभावात् । नापि यगोपलक्षितवीर्य स्थैर्यमेव, क्रियारूपतया तदनवभासात् स्वसंवेदनेन स्वतन्त्रतयैव ग्रहणात् । किन्तु स्वभाव समवस्थानमेव तत् स च स्वभावो निष्कषायतादशायां माध्यस्थ्यपरिणतिरूपः कषायकणोपजीवनेऽपि विरत्यादिरूपः स्वानुभवसिद्ध एव । तत्र च प्रत्येक कषायाणां योगप्रणिधानादेश्व विरोधित्वम् । सर्व सावद्यव्यापारपरिणामा (१त्यागा) भिव्यङ्गयः स्वतन्त्र एवासावनुगतः स्वभावः, तत्र च तेषां तेषां प्रतिबन्धकत्वमागमादिबलादुन्नेयम् । પછી એ માક્ષને ઉત્પન્ન કરે છે' એવુ' કહેવુ' વિરુદ્ધ છે જ...કારણ કે કા પાદ વખતે જે અસત્ હાય છે તે કારણ બની શકતું નથી કારણુ તા તે જ બને છે જેના અભાવમાં કાર્યાંના અવશ્ય અભાવ હાય અહી' તેા ચારિત્રનાશ થઈ ગયા હેાવા છતાં મેાક્ષાત્પાદ થાય છે, તેથી એવા પ્રવાહીચારિત્રને કારણ માની શકાય નહિ. શકા :−કા ની અવ્યવહિત પૂર્વે હાજર રહેવાપણુ' એજ કારણુત્વ છે, ‘અન્યવહિત પૂર્વત્તિ હાવા સાથે કાર્ય કાળવૃત્તિ હેાવાપણું નહિ, કારણ કે કાર્ય કાળવૃત્તિતા પણ આવશ્યક હાવામાં કોઇ પ્રમાણે નથી, તેમજ એટલેા અંશ ઉમેરવા પડતા હેાવાથી ગૌરવ પણ છે. વળી પ્રાગભાવાદિ કાર્ય કાળવૃત્તિ ન હેાવાથી અકારણુ બની જવાની આપત્તિ પણ આવે છે. તેથી મેાક્ષેત્પાદસમયે નશ્વર એવુ. પણ ચારિત્ર મેાક્ષને અવ્યવહિતપૂવત્તિ તે। હાય જ છે, તેથી તેમાં કારણુતા અખાધિત જ છે, [કારણમાં કાય કાળવૃત્તિત્વ આવશ્યક] સમાધાન :-છતાં એ ચારિત્રને મેાક્ષેાત્પાદ સમયે નાશ કરી નાખનાર કાણુ છે ? જે મેક્ષેત્પાદ કરે છે એ જ એના નાશક છે એવુ' કહેવામાં તા ાતે જ પેાતાને નાશક છે એવુ' માનવાની આપત્તિ આવે, કારણકે પેાતે પણ મેાક્ષોત્પાદક છે જ, મેાક્ષ સામગ્રીને પણ તન્નાશિકા માની શકાતી નથી, કારણકે સામગ્રીરૂપે તે નાશક નથી. [સામગ્રી તરીકે એ સામગ્રીનું તા મેાક્ષોત્પાદ જ કાર્યાં છે] અંત્યક્ષયુને પશુનાશક માની શકાતી નથી, કારણકે કોઇપણ કાર્ય પ્રત્યે સાધારણ કારણ તરીકે કાળ મનાય છે પણ તે તે ચાક્કસ કાર્યો પ્રત્યે તે તે ક્ષણુ અસાધારણ કારણુ બનતી નથી. વળી કાર્ય કાળવૃત્તિને કારણતાની કુક્ષિમાં પ્રવિષ્ટ ન કરવામાં તે નિશ્ચયનયને અનુસરવાનુ નહિ થાય. કારણુ કે કાર્ય કાળ સાથેના સંબંધને જ હેતુ તરીકે સ્વીકારતા એ કાર્યઅયવહિતપૂ વત્તી ને કારણુ માનતા નથી કિન્તુ કા કાળવત્તી ને જ કારણુ માને છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy