SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૬ ૧૧ अथ पराभिहिता उपधिदोषाः शरीरेऽपि तुल्या इत्युपदिशति जा. उवगरणे मुच्छा आरम्भो वा असंजमो तस्स । तह परदव्वंमि रई सा किण्ण तुहं सरीरेऽवि ॥६॥ (या उपकरणे मूर्छा आरम्भो वा असंयमस्तस्य । तथा परद्रव्ये रतिः सा किं न तव शरीरेऽपि ॥६॥) [ઉપાધિ સ્વતઃ અશુદ્ધો પગ આપાદક નથી) પોતાનું તેવું સ્વરૂપ (=સ્વભાવ) જ હોવાથી જેમ ફોતરાં ચોખાને અવિશુદ્ધ કરે છે તેમ ઉપધિ પણ જે પિતાના તેવા રવભાવથી જ જીવને અવિશુદ્ધ કરતી હોય તે તે તમારું વચન શેભે અર્થાત્ સ્વભાવથી જ સ્વસંગીને અવિશુદ્ધ કરવાપણું જેવું ફેતરાંમાં છે તેવું ઉપાધિમાં પણ હોય તે તે તમારું વચન યુક્ત કહેવાય, પણ એવું છે નહિ. તેથી દૃષ્ટાન્ન અને દાન્તિકમાં સમાનતા ન હોવાથી તમારું વચન શેતું નથી. * વળી જે ઉપાધિ ઉપાધિરૂપ હોય તે અશુદ્ધિની આપાદક બને. પણ જેમ જપાકુસુમ પિતાના રક્તત્વરૂપ ધર્મને પિતાના સંસર્ગમાં આવનાર સફટિકમાં સંક્રાન્ત કરતું હેવાના કારણે ઉપાધિરૂપ બને છે તેમ તેવું સ્વધર્મસંક્રામકત્વ કંઈ ઉપાધિ કે ફેતરામાં છે નહિ કે જેથી તેઓ ઉપાધિરૂપ બને. તેમ જ સીઝવું એ તંદુલનું સ્વભાવભૂતકાર્ય છે, તેમાં પ્રતિબંધ કરવા રૂપ જે ઉપાધિત્વ તુષમાં છે તેવું સ્વભાવકાર્ય પ્રતિ બંધકત્વ રૂપ ઉપાધિત્વ હજુ સુધી ઉપધિમાં અસિદ્ધ છે, કારણ કે “ઉપાધિ શુદ્ધોપગને પ્રતિબંધ કરે છે એ વાત હજુ સિદ્ધ નથી. “જેનું સાંનિધ્ય અવિશુદ્ધિ કરે તે ઉપાધિ એવી વ્યાખ્યા મુજબનું ઉપાધિત્વ પણ ઉપધિમાં સિદ્ધ થતું નથી કારણ કે અવિશુદ્ધિ કરવાપણું જ તેમાં અસિદ્ધ છે. વળી ઉપાધિ તરીકે લઈને ઉપધિથી અશુદ્ધોપયોગ સિદ્ધ કરવામાં અપ્રાજકત્વ દોષ પણ છે. અર્થાત્ “ઉપધિ હોવા છતાં અશુદ્ધોપયોગ ન હોય તે શું આપત્તિ આવે ?” એવી અન્વયવ્યભિચારની શંકાનું નિરાકરણ કરનાર કોઈ તક હાજર નથી. આમ ઉપધિ હોવા માત્રથી અધ્યાત્મને પ્રતિબંધ હોવો સિદ્ધ થતું નથી. આપા [વસ્ત્રાદિ વિશે કહેવાતાં દોષ દેહ વિશે પણ સમાન] દિગંબરે ઉપધિવિશે કહેલા દોષે શરીર વિશે પણ તુલ્ય જ છે એમ જણાવતાં ગ્રન્થકાર કહે છે– ગાથા: “ધર્મોપકરણાત્મક ઉપાધિ રાખવામાં તેમાં મમત્વ થવા રૂપ મૂર્છા થાય છે, તેના પરિકમ વગેરે કરવામાં આરંભ થાય છે, શુદ્ધો પગાત્મક શુદ્ધ આત્મસ્વરૂપની હિંસા (ત્રનાશ) રૂ૫ અસંયમ પોષાય છે, તેમ જ ઉપધિરૂપ પરદ્રવ્ય અંગે કાય વ્યાપાર કરવા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy