SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. યશોવિજયકૃત यदि ह्युपधिसद्भावे विना यतनां सम्मूर्छा सम्मू त्तर्हि शरीरसद्भावेऽपि कुतो नैतया भवितव्यम् ? अथ ममत्वपरिणामलक्षणा मूर्छा, ममत्वपरिणामश्च नाज्ञानलक्षणः, तस्य ज्ञानादेव नाशात् , किंतु प्राप्तेष्टवस्त्ववियोगाध्यवसानाऽप्राप्ततदमिलाषलक्षणातध्यानरूपः, सोऽपि भोगादिकामनां विना शरीरसंस्कारविरहान्न सम्भवी, मोक्षसाधनत्वमत्यैव तत्परिपालनात् । न च मोक्षसाधनत्वमत्यापि प्रवृत्तिरध्यात्मविरोधिनी, निदानत्वादिति वाच्यं, निश्चयतस्तथात्वेऽपि व्यवहारतो मोक्षार्थितयैव शुभप्रवृत्तिसंभवात् । तथा च शरीरे न मूर्च्छति चेत् ? રૂપ પરદ્રવ્યરતિ થાય છે જે આત્મરમણની વિરોધી હોવાથી શુદ્ધાત્મતત્વની વિધિની છે”_ આવા બધાજે દોષ તમે ઉપધિ અંગે આપો છો તે શું તમારે દેહ વિશે પણ સમાન નથી? શંકા – ઉપાધિ રાખીએ તે યતના ન પળાય ત્યારે ગાઢ મૂર્છા અવશ્ય થાય જ (અને યતના કોઈ પળે પળે શકય હોતી નથી) એટલે ઉપધિ ન રાખવી જોઈએ. ઉત્તર:-શરીરમાં પણ તમારા કહ્યા મુજબ મૂછ થાય છે. તેથી એને પણ ત્યાગ કરી દેવાની આપત્તિ કેમ નહીં આવે? [શરીર વિશે આ ધ્યાનરૂપ મૂછને સંભવ નથી-પૂર્વપક્ષ]. પૂર્વપક્ષ -મૂછ મમત્વપરિણામરૂપ છે. તે પરિણામ જે અજ્ઞાનરૂપ હોય તે તે જ્ઞાનથી જ નાશ પામી જાય. એટલે મૂછ અજ્ઞાનરૂપ નથી. કિંતુ “પ્રાપ્ત થએલ. ઈષ્ટવસ્તુને પિતાને વિયાગ ન થાઓ” એવા અધ્યવસાયરૂપ કે અપ્રાપ્ત ઈષ્ટવસ્તુની અભિલાષારૂપ જે આધ્યાનને પરિણામ, તદ્રુપ છે. ઉપધિ રાખવામાં સાધુઓને પણ એ સંભવિત છે. જ્યારે શરીર વિશે તે તે મમત્વપરિણામ સંભવ નથી કારણ કે ભેગાદિની કામનાથી જ શરીરસંસ્કારાદિ કરાય છે. સાધુઓને તેવી કામના ન હોવાથી શરીરમાં મમત્વ પરિણામાત્મક મૂર્છા ઉત્પન્ન થતી નથી. શરીરના પાલનાદિ માટે જે આહારાદિ કરાય છે તે પણ “શરીર મોક્ષનું સાધન છે, તેનાથી મોક્ષ સાધી શકાશે'ઈત્યાદિરૂપ મેક્ષસાધનતાની બુદ્ધિથી જ થતાં હોવાથી કામેચ્છાન્ય સંસ્કારરૂપ નથી. કેઇ એમ કહે કે-“મેક્ષસાધનતાની બુદ્ધિથી કરાતી પ્રવૃત્તિ પણ અધ્યાત્મવિધિની છે કારણ કે આ પ્રવૃત્તિઓના ફળરૂપે મને મોક્ષ મળે એવા નિયાણુરૂપ એ છે – તે એવું પણ કહેવું યોગ્ય નથી કારણ કે નિશ્ચયનયથી એ નિયાણારૂપ હોવા છતાં વ્યવહારથી શુભ પ્રવૃત્તિઓ મેક્ષાથી પણું હવામાં જ સંભવિત હોવાથી “આ પ્રવૃત્તિથી મને મેક્ષ મળે” ઇત્યાદિ બુદ્ધિ અધ્યાત્મવિધિની બનતી નથી. એટલે કે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy