SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. યશવિજ્યકત उवधिसहिओ ण सुज्झइ सतुसा जह तन्दुला ण सुज्झन्ति । इय वयणं पक्खित्तं दूरे दिटुंतवेसम्मा ॥५॥ (उपधिसहितो न शुद्धयति, सतुषा यथा तन्दुला न शुद्धयन्ति । इतिवचनं प्रक्षिप्तं, दूरे दृष्टान्तवैषम्यात् ॥५॥ ___ यदि हि तन्दुलाऽविशुद्धथापादकत्वं तुषाणामिवोपधेः स्वरूपतः पुरुषाऽविशुद्धिनिबन्धनत्वं स्यात्तदेदं वचनमुच्चार्यमाणं चारुतामञ्चत, न चैवमस्ति । अपि चोपधेरुपाधित्वाऽसिद्धौ न तस्याऽशुद्धयनुमापकत्वमुज्जीवति । न चान्यस्मिन् स्वसंसर्गीिण स्वधर्मसङ्क्रामकत्वलक्षणमुपाधित्वमुपधौ तुष इव (? तुषे वा)। यत्तु [न] तुषे तन्दुलस्वभावकार्यप्रतिबन्धकत्वं तत्तूपधौ स्वाभाविकं नाद्यापि सिद्धमिति यावदविशुद्ध थापादकसमवधानमुपाधिरप्रयोजकत्वादिदोषग्रासश्च ॥५॥ [દેહસંભાળની જેમ જયણથી વસ્ત્રાદિની સંભાળ નિર્દોષ-ઉત્તર ઉત્તરપક્ષ તમારી આ શંકા અયુક્ત છે કારણ કે આ બધી વાતે દેહ અંગે પણ સમાન હોવાથી, તમારા મતે દીક્ષા લેવા માત્રથી દેહ પણ ત્યાજ્ય માનવાની ઓપત્તિ આવશે, અર્થાત્ ધર્મોપકરણને લેવા-મૂકવાની ક્રિયા જે રાગદ્વેષ વિના સંભવિત ન જ હોય તો તે એ રીતે દેહની વિવિધ ચેષ્ટાઓ પણ રાગદ્વેષ વિના અસંભવિત જ હોવાથી દેહને પણ દીક્ષાગ્રહણ બાદ તમારે તરત જ ત્યાગ કરવો જોઈએ. . પૂર્વપક્ષ –જે દેહની ચેષ્ટાઓ જયણાપૂર્વક કરવામાં આવે તે એ રાગદ્વેષ વિના પણ સંભવિત હોવાથી “છેદ રૂપ બનતી નથી. તેથી દેહ ત્યાજ્ય બનતું નથી. ઉત્તરપક્ષ –તે એ જ રીતે ઉપકરણ અંગેની ક્રિયાઓ પણ યતના પૂર્વક કરવામાં શુદ્ધપાગછેદ થતું ન હોવાથી એ પણ એકાન્ત હેય નથી. જા (બહિરંગસંગથી અશુદ્ધોપગરૂપ છેદપ્રાપ્તિનું અમરચંકવચન મિથ્થા) જેમ ચોખા પર ઉતરી રહ્યા હોય તે તે શુદ્ધ થતા નથી અર્થાત્ સીઝતા નથી તેમ બાહ્યદ્રવ્યને સંગ હોય ત્યાં સુધી અશુદ્ધોપયોગ ન ખસવાથી આત્મા શુદ્ધ થતું નથી. અર્થાત્ શુદ્ધો પગાત્મક અધ્યાત્મ સિદ્ધ થતું નથી. આવું અમરચન્દ્રનું વચન જણાવી તેનું ખંડન કરતાં ગ્રન્થકાર કહે છે– ગાથાર્થ : “જેમ તુષ (ફાતર) સહિતના ચેખા શુદ્ધ થતા નથી તેમ ઉપધિસહિતનો જીવ શુદ્ધ થતું નથી.” એવું અમરચંદ્રનું વચન દષ્ટાન્ત-દાસ્કૃતિક વરચે વિષમ્ય હોવાથી દૂર ફેંકાયેલું જાણવું અર્થાત્ સાંભળવા ગ્ય નથી. - ૧. “a” વધારાને લાગે છે. ૨. કે અમૃતચંદ્ર? પ્રવચનસારના ટીકાકાર.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy