SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ અધ્યાત્મમત પરીક્ષા લૅ. ૧૨૬ . अथास्य स्वभावसिद्धक्रियास्वरूपमाह तस्स य सहावसिद्धा किरिया गुणकरण जोममहिमिच्छ । कम्मुवणीआवि हवे जुजणकरणं तु अहिगिच्च ॥१२६॥ (तस्य च स्वभावसिद्धा क्रिया गुणकरणयोगमधिकृत्य । कर्मोंपनीतापि भवेद् युजनकरणं त्वधिकृत्य ।१२६।) - केवलिनो हि श्रुतगुणकरणस्य केवलज्ञान एवान्तर्भावात् तपः संयमयो!श्रुतगुणकरणयोश्चं बाह्यावलम्बननिरपेक्षत्वेन शैलेश्यवस्थायां सर्वसंवरप्राप्त्यातिविशुद्धत्वेन च गुणकरणमाश्रित्य परापेक्षासहित्येन स्वाभाविक्येव क्रिया, मनोकाक्कायरूप युञ्जनाकरणं त्वाश्रित्य नामकर्मा पेक्षणान्न तथा । न च गुणकरणेपि शरीराधपेक्षास्तीति वाच्य, सिद्धेषु तदभावात् , चारित्रतपसोरपि योगाद्यपेक्षत्वमते तु मैश्चयिकयो नाऽविष्वभूतयोस्तयोरिह ग्रहणमिति मन्तव्यम् ।।१२६ ।। એવું પણ કહેવું નહિ કારણ કે તે પછી જેઓને પ્રતિબંધક હાજર નથી એવા મિથ્યાત્વી છોના મિથ્યાત્વમાં તરતમતા રહેવી ન જોઈએ. પ્રતિબંધક વિનાના પણ જુદા જુદા ચંદનની સુગંધમાં તરતમતા જોવા મળે જ છે તેમ જુદા જુદા મિથ્યાત્વીએના મિથ્યાત્વમાં તરતમતા હોય તે પણ કંઈ એ અસ્વભાવભૂત બની જતું નથી.” એવી શંકા પણ કરવી નહિ કારણ કે છતાં ય જેમ એક ચંદનની સુગંધમાં તો અપ્રતિબદ્ધઅવસ્થામાં તરતમતા દેતી નથી એમ એક જીવના મિથ્યાત્વમાં પણ પ્રતિબંધકારભાવવાળા જુદા જુદા કાળમાં તરતમતા હોવી ન જોઈએ. પણ હોય તો છે જ તેથી જણાય છે કે મિથ્યાત્વ આત્માના સ્વભાવભૂત નથી પણ કર્માત્મક ઉપાધિના કારણે ઉત્પન્ન થાય છે અને એ ઉપાધિમાં થતાં ફેરફારના કારણે ફેરફાર પામે છે. આમ મિથ્યાત્વાદિ આત્મસ્વભાવભૂત ન હોવાથી આત્મા માત્ર ગુણસ્વભાવવાળો સિદ્ધ થાય છે. તેમજ સિદ્ધાદ્યવસ્થામાં શક્તિરૂપે પણ મિથ્યાત્વાદિ કે બહિરાત્મત્વ હોતું નથી અને અભવ્યાદિમાં પણ શક્તિથી તે સમ્યફવાદિ અને અન્તરાત્મવ-પરમાત્મત્વ હોય જ છે એ પણ સિદ્ધ થાય છે. ] ( [ સ્વભાવસિદ્ધ ક્રિયાનું સ્વરૂ૫] પરમાત્માને પામેલા કેવળીઓની સ્વભાવસિદ્ધક્રિયાના સ્વરૂપને જણાવતાં ગ્રન્થકાર કહે છે – ગાથાથ – કેવળીઓને ગુણકરણગને આશ્રીને સ્વભાવસિદ્ધક્રિયા હોય છે અને મુંજનાકરણને આશ્રીને કર્મોપની ક્રિયા પણ હોય છે. તેથી એ અંશે સ્વભાવસિદ્ધ ક્રિયા હેતી નથી. * કેવળીઓને શ્રતગુણકરણ કેવલજ્ઞાનમાં જ અંતભૂત હોય છે અને તેને તે આત્મા સિવાયના કર્મદિ કેઈ અન્ય કારણની અપેક્ષા હોતી નથી. એમ ત૫રૂપ અને સંયમરૂપ શ્રુતગુણકરણ પણ શૈલેશી અવસ્થામાં થએલ બાહ્યકારણની નિરપેક્ષતાના કારણે તથા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy