SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવિચાર ૩૪૭ प्यात्मपरिणामत्वाऽविशेषेऽपि गुणानामसाधारणत्वेन तत्स्वभावत्वमात्मनोऽनुमन्यते, न खल्वौ - यादीनामिव रूपादीनामपि तेजोगुणत्वाऽविशेषेऽपि तस्यैौष्ण्यस्वभावत्वमिव रूपादिस्वभाव व्यवह्रियते, 'स्वस्यैव भावः' इति व्युत्पत्त्यर्थस्य तन्नियामकत्वात् । न च मिथ्यादर्शनादीनामप्यसाधारणत्वं शङ्कनीय, सिद्धेषु तदभावात् । न च सम्यग्दर्शनादेरप्यभव्याद्यवृत्तित्वेन नाऽसाधारण्य' सम्यग्दर्शनादिजनकशक्तेः प्रमाणबलेनात्मत्वपुरस्कारेणैव कल्पनात् । न च कर्मरूपैव तच्छक्तिः, तत्क्षयेणापि तदुत्पत्तेरित्याद्यम् ॥ १२५ ॥ જેમ રૂપાદિ પણ તજસ્ દ્રવ્યના ગુણ તેા છે પણ તેના સ્વભાવભૂત કહેવાતા નથી કારણ કે સ્વના જ ભાવ=ધર્મ (બીજાનેા નહિ) હેાવાપણું” તે ‘સ્વભાવ’ વ્યવહારના નિયામક છે, રૂપાદિ તા જળાદિસાધારણ હોવાથી તૈજસૂદ્રવ્યના જ અસાધારણ ગુણરૂપ ન થવાથી તેના ‘સ્વભાવ' તરીકે કહેવાતાં નથી, માત્ર ઉષ્ણુતા જ તેના તેવા ગુણ હાવાથી સ્વભાવ તરીકે કહેવાય છે. તેમ સમ્યક્ત્વાદિ જ અમાધારણ ધર્મરૂપ હાવાથી આત્માના સ્વભાવ તરીકે ઓળખાય છે. પૂર્વ પક્ષ:-એ રીતે તા મિથ્યાત્વાદિ પણ જડ પુદ્ગલાદિમાં ન હેાવાથી એ પણ આત્માના અસાધારણ ગુણ બની શકે છે. [મિથ્યાત્વાદિ આત્માના સ્વભાવભૂત નથી ] ઉત્તરપક્ષ : :- જડાત્મક પુદ્ગલાઈિ દ્રવ્યમાં ન હાવા છતાં સિદ્ધાત્મક આત્મદ્રવ્યમાં મિથ્યાત્વાદિના અભાવ હાવાથી આત્મવાવચ્છેદન તાદાત્મ્ય નહાવાના કારણે એ અસાધારણ ગુણ બની શકતા નથી. પૂર્વ પક્ષ :–એ રીતે તા સમ્યગ્દર્શનમાંદેનુ પણ આત્મવાવચ્છેદેન તાદાત્મ્ય નથી જ, કારણ કે અભળ્યાદિમાં તેને અભાવ હોય છે તેા પછી એ પણ અસાધારણ ગુણુ કઇ રીતે બનશે ? ઉત્તર્પક્ષ :- સમ્યગ્દર્શનાદિની જનકશક્તિ આત્મવાવચ્છેદૈન આત્મામાં જ માની હાવાથી અમળ્યાદિમાં પણ એ હાજર તા હાય છે, તેથી સમ્યક્ત્વાદિ અભવ્યાદિમાં પણ શક્તિથી રહ્યા હેાવાના કારણે એને આત્માના અસાધારણગુણુ માનવામાં કાઈ વાંધા નથી. વળી એ શક્તિને કમરૂપ માની શકાતી નથી કારણ કે કાયથી પણ સમ્યક્ત્વાદિ ઉત્પન્ન થઈ શકે છે. ઇત્યાદિ સ્વય' વિચારવુ, ૧૨પા [એ વિચારણા આવી હાઈ શકે-મિથ્યાત્વજનકશક્તિ પણ આત્મામાં ય હાવા છતાં એ કરૂપ હાવાથી મિથ્યાત્વાદિને આત્મસ્વભાવભૂત માની શકાતા નથી. નહિતર તા જેમ ચંદનને પાતાની સ્વભાવભૂત સુગંધ માટે બીજાની અપેક્ષા નથી એમ આત્માને પણ મિથ્યાત્વાદિ માટે કર્મોની અપેક્ષા રહે નહિ અને તેથી કર્માભાવ થએ છતે મિથ્યાત્યાદિ સ્વભાવ પણ પ્રકટ થવાની આપત્તિ આવે. વળી એ વખતે પ્રકટ થએલા સમ્યક્ત્વાદિ ગુણૈાથી પ્રતિમ`ધિત થઇ જતાં હોવાથી મિથ્યાત્વાદિ પ્રકટ થતાં નથી.”
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy