SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર अथ यथास्य सिद्धत्व प्राप्तिस्तथाह अह सो सेलेसीए झाणाणलदडसयलकम्ममलो । ૩૪૯ कण व सव्वह च्चिय लद्धसहावो हवइ सिद्धो ॥१२७॥ (अथ स शैलेश्यां ध्यानानलदग्ध सकलकर्ममंलः । कनकमिव सर्वथैव लब्धस्वभावो भवति सिद्धः । १२७।) अथ स भगवान् शैलेश्यां ध्यानमहिम्ना सकलकर्मप्रकृतीः क्षयं नीत्वा तदभावादेव सर्वथा लब्धस्वभावः सिद्धो भवति ॥ १२७॥ एवं चास्य लब्धस्वभावस्य सतः स्वाभाविकमिदं गुणाष्टकमाविर्भवतीत्याहतस्स वरनाणदंसणवर सुहसम्मत्तचरणनिच्चठिई | अवगाणा अनंता मुताणं खइयविरि च ॥१२८॥ ( તસ્ય સાનવરોનવરસુલલગ્યવશ્વનિસ્થિતિઃ । અવગાહનાઽનતા મુક્તાનાં ક્ષાયિકીય - ૨૨૮) સર્વાંસવરની પ્રાપ્તિના કારણે અતિવિશુદ્ધ હાવાથી અન્યનિરપેક્ષ હોય છે. તેથી આ બન્ને ગુણકરણને આશ્રીને થતી ક્રિયા પરાપેક્ષારહિતની હાવાથી સ્વાભાવિકી કહેવાય છે. મન-વચન-કાયા રૂપ યુંજનાકરણને આશ્રીને થતી ક્રિયા નામ કર્મીની અપેક્ષાવાળા હાવાર્થી સ્વાભાવિકી હૈાતી નથી. શકા :- ગુણકરણમાં (=તપ-સૌંયમમાં) પણ શરીરાદિની અપેક્ષા હાવાથી તેને સ્વાભાવિકી શી રીતે કહેવાય ? સમાધાન :– સિદ્ધોને શરીર ન હેાવા છતાં કૈવલજ્ઞાનરૂપ ગુણકરણ હાવાથી ગુણકરણને શરીરસાપેક્ષ મનાય નહિ. ચારિત્ર-તપને ચાગાઢિ સાપેક્ષ માનનારના મતે પણ ગુણકરણ તરીકે જ્ઞાનથી અપૃથભૂત એવા નૈશ્ચયિક તપ–ચારિત્રનુ જ અહી ગ્રહણ જાણવું. ॥ ૧૨૬ ॥ [ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ ] કેવળી જે રીતે સિદ્ધાવસ્થા પામે છે તે જણાવતાં ગ્રન્થકાર કહે છે— ગાથા :- શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનરૂપ અગ્નિથી સકલક મળને બાળીને સાનાની જેમ પેાતાના સ્વભાવને સ‘પૂર્ણપણે પ્રાપ્ત કરે છે. આમ લબ્ધસ્વભાવ એવા તે કૈવલી પરમાત્મા સિદ્ધ થાય છે. તે કેનળી પરમાત્મા શૈલીશી અવસ્થામાં શુકલધ્યાનના પ્રભાવે સકલકમ પ્રકૃતિના ક્ષય કરે છે. ક`મલના અભાવ થવાના કારણે જ પેાતાના સ્વભાવને સ’પૂ પણે પ્રાસ કરનારા તેઓ સિદ્ધ થાય છે. ।। ૧૨૭ આ રીતે પેાતાના સ્વભાવ પ્રાપ્ત થએ છતે તેના સ્વાભાવિક એવા આ આઢગુણા પ્રકટ થાય છે એ જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે— [ સિદ્ધાત્માના આઠ ગુણા ] ગાથા :– તે કેવળી મહાત્માઓને જ્ઞાનાવરણાદિ કર્મીના કારણે જે આડ દાખ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy